हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંતો
સંતો News
Lok Sabha Election 2024
અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાને
Loksabha Election 2024: ભાજપ દ્વારા ગઈકાલે એક પ્રેસનોટ જાહેર કરાઈ હતી, જેમાં ભાજપના ક્ષત્રિય નેતાઓએ માફી આપવાની વાત કરી છે. જોકે, સંકલન સમિતિએ આ મામલે સાફ ઈન્કાર કરી દીધો હતો. હવે રૂપાલા હવે ચૂંટણી નહીં લડે તો પણ અમે માફ નહીં કરે એવી પ્રતિક્રિયા આવી હતી. એટલા માટે જ ભાજપે છેલ્લી ઘડીએ સંતોને પણ આ મામલે મેદાને ઉતાર્યા છે.
May 6,2024, 14:09 PM IST
start
મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી
આવતીકાલે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. મહાવદ નોમથી મહાવદ તેરસ (મહાશિવરાત્રી) સુધી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે, ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રયાગરાજથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળશે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે.
Feb 17,2020, 21:01 PM IST
રામ મંદિર
રામ વિલાસ વેદાંતીનું મોટું નિવેદનઃ 2024માં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ
રામવિલાસ વેદાંતીએ દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર 2020માં રાજ્યસભામાં બહુમત મળી ગયા બાદ પ્રથમ તબક્કામાં કાશ્મીરમાંથી ધારા 370 નાબૂદ કરશે.
Jun 3,2019, 15:10 PM IST
અરવલ્લી
અરવલ્લી: ચાર ઇસમોએ સાધુઓને દોરડાથી બાંધી માર્યો માર, વીડિયો વાયરલ
અરવલ્લીના મેઘરજના નવા ગામ પાસે આવેલા સાધુઓને સ્થાનિકો દ્વારા બાંધીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ સાધુ-સંતોને નકલી સાધુઓ સમજીને દોરડા વડે બાંધીને ચાર જેટલા ઇસમોએ ઢોરમાર માર્યો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Apr 25,2019, 17:20 PM IST
ram mandir
25 તારીખ સુધીમાં રામ મંદિર અંગે નિર્ણય લે સરકાર નહી તો ફરી આંદોલન થશે: સંત
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે સંતોએ એકવાર ફરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. આ વખતે દિગંબર અખાડાના પ્રમુખ મહંત સુરેશ દાસે આ મુદ્દે સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, સરકાર રામ મંદિરની ફોર્મ્યુલા 25 જાન્યુઆરી સુધીમાં તૈયાર કરે. જો એવું નહી થાય તો તેના માટે વિશાળ જનઆંદોલન કરવામાં આવશે. મહંત સુરેશ દાસે કહ્યું કે, કુંભમાં જ સાધુ-સંત રામ મંદિર નિર્માણની તારીખ નિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે, જો કોર્ટ અને સરકાર કંઇ પણ નથી કરતા તો જનતાની કોર્ટનાં માધ્યમથી રામ મંદિરનું નિર્માણ થશે.
Jan 7,2019, 13:07 PM IST
Trending news
Liver
તમારા પગમાં જોવા મળશે ખરાબ લીવરના આ લક્ષણ, નજરઅંદાજ કરશો તો પડશે ભારે!
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?