VIDEO: રાજકોટના હનુમાન મઢી ચોક નજીક દોડતા બેફામ ડમ્પરે લીધો યુવતીનો જીવ, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

રાજકોટમાં કણસાગરા કોલેજમાં ભણતી 20 વર્ષીય યુવતીનું ડમ્પર સાથે અકસ્માત થતાં કરુણ મોત નીપજ્યું છે. યુવતી વહેલી સવારે તેની બહેનપણી સાથે કોલેજ જઈ રહી હતી.

Trending news