Viral Video: આપોઆપ આ શું થઈ રહ્યું છે...ભૂતિયું ઘર છે કે શું? કાચાપોચા બિલકુલ ન જોતા આ વીડિયો
Viral Video: સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘરમાં આપોઆપ ટાઈલ્સ તૂટતી ઉખડતી જોવા મળી રહી છે. લોકો પણ અચંબિત છે કે આ કઈ રીતે થઈ રહ્યું છે.
(Disclaimer: વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તથા તેની સત્યતા અંગે Z 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી કારણ કે આ એક વાયરલ વીડિયો છે. (વીડિયો સાભાર-સોશિયલ મીડિયા)