VIDEO: ગગનયાત્રી શુભાંશુ શુક્લાની સુરક્ષિત ઘર વાપસી! 18 દિવસની અંતરિક્ષયાત્રા બાદ કેલિફોર્નિયામાં ઉતર્યુ ડ્રેગન યાન, જુઓ દ્રશ્યો...

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસના અંતરિક્ષ મુલાકાત બાદ પૃથ્વી પર સુરક્ષિત રીતે પહોંચ્યા છે. ભારત માટે આ ગર્વની પળો છે. વૈજ્ઞાનિકો અને શુભાંશુના પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે...

Trending news