Watch Video: રાજકારણમાં ઘડો લાડવો, હવે ખેતી તરફ વળ્યા નેતાજી, વિસાવદરના પૂર્વ MLAનો વીડિયો વાયરલ

Harshad Ribadia Viral Video: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા હર્ષદ રિબડીયાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રાજકારણ કોરાણે મૂકીને વાવણીમાં લાગ્યા છે. જુઓ વીડિયો. 

Trending news