VIDEO: બનાસકાંઠા, થરાદમાં ખાનગી બેંકના ATM સેન્ટરમાં આરામ ફરમાવતો આખલો દેખાયો, ભયના માહોલથી લોકોમાં ખળભળાટ મચ્યો

થરાદમાં પૈસા ઉપાડવા આવતાં લોકોએ ATM સેન્ટરમાં આખલોને જોયો, જેના દ્રશ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. આખલાને જોતાં લોકોમાં ડર જાગ્યો.

Trending news