VIDEO: "ગુજરાતીને મહારાષ્ટ્ર કે મુંબઈમાંથી કાઢી નાખો એ તો રામાયણમાંથી સીતાને કાઢી નાખો તેના જેવું છે", રાજ ઠાકરેના નિવેદન અંગે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે સંવાદ
રાજ ઠાકરેના વિવાદિત નિવદેન પર Z 24 કલાકની જગદીશ મહેતા સાથે વાતચીત , ઠાકરે બંધુની કરી ટીપ્પણી કરી...