ગુજરાતમાં શું બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટ
ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવ અપડેટ કરે છે, જે દરેક શહેરોમાં અલગ અલગ હોય છે. ત્યારે આવો જાણીએ આજે એટલે કે 28 જુલાઈના રોજ જાહેર થયેલા નવા રેટ પ્રમાણે ગુજરાત સહિત મહાનગરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમતો....