Watch Video: સરકાર નકામી વસ્તુ છે, ચાલુ ગાડીમાં પંચર કરવાની કુશળતા તેમની પાસે હોય છે- નીતિન ગડકરી
Watch Video: ગડકરીએ કહ્યું કે માણસ નશામાં હોય ત્યારે કામ કરવાનું બંધ કરી દે છે. નશો માત્ર દારુ નહીં પરંતુ ખેલ, પોલિટિક્સ, નોલેજનો પણ નશો હોય છે. આ ઉપરાંત ગડકરીએ એમ પણ કહ્યું કે મફતમાં કશું શીખવાડવું જોઈએ નહીં. હું તો રાજકારણમાં છું. અહીં તો મફતિયાઓનું બજાર હોય છે. દરેક વસ્તુ મફતમાં જોઈએ. હું નથી આપતો મફતમાં.