VIDEO: "હેં ભગવાન અમને લઈ લીધા હોત તો....અમારો કાળજાનો કટકો વયો ગ્યો", રાજકોટ અકસ્માતમાં મૃતક યુવતીના પરિજનોના દર્દનાક શબ્દો
રાજકોટમાં કણસાગરા કોલેજમાં ભણતી 20 વર્ષીય યુવતીનું ડમ્પર સાથે અકસ્માત થતાં કરુણ મોત નીપજ્યું છે. યુવતી વહેલી સવારે તેની બહેનપણી સાથે કોલેજ જઈ રહી હતી.