ગુજરાત ATSને સૈફુલ્લાહ આતંકવાદી મોડાસાથી મળ્યો, તેની સાથે ફર્નિચર શોપમાં કામ કરતા લોકોએ શું કહ્યું? જુઓ VIDEO
તાજેતરમાં ગુજરાત ATS દ્વારા આતંકવાદીઓને પકડવામાં આવ્યાં, તેમાનો એક આતંકી સૈફુલ્લાહ અરવલ્લીના મોડાસામાં ગઝાલી એન્ટરપ્રાઈઝ નામની ફર્નિચર શોપમાં કામ કરતો હતો. Z 24 કલાકે આતંકવાદી સાથે દુકાન પર કામ કરતાં લોકો સાથે વાતચીત કરી હતી