કાવડ યાત્રા દરમિયાન દિવ્યાંગ પતિનો સહારો બની પત્ની, ખભે બેસાડીને પહોંચી જળાભિષેક કરવા, જુઓ Video

Viral Video: હરિદ્વારમાં કાવડ યાત્રા દરમિયાન પોતાના દિવ્યાંગ પતિને ખભે  બેસાડીને જળાભિષેક કરવા લઈ જતી પત્નીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ વીડિયો. 

Trending news