VIDEO: લોકો નીચે ઊભા હતા અને ઉપરથી પડી કોમ્પલેક્ષની દિવાલ! CCTVમાં દ્રશ્યો કેદ

વલસાડના ઉદવાડામાં એક કોમ્પલેક્ષ નીચે અમુક લોકો ઊભા હતા. અચાનક તે કોમ્પલેક્ષની દિવાલ તૂટી પડી. CCTV ફૂટેજ વડે ઘટનાના દ્રશ્યો દેખાય છે

Trending news