Watch Video: આવતીકાલથી ટ્રમ્પ ટેરિફ થશે લાગૂ, ગુજરાત પણ આવશે ટેરિફની ઝપેટમાં

આવતી કાલથી હવે ટ્રેમ્પે ભારત પર લાદેલા તોતિંગ ટેરિફ લાગૂ થશે. અમેરિકાની સરકારના નિર્ણયથી ભારતના અર્થતંત્ર પર અસર થશે. ગુજરાતમાંથી થતી નિકાસ ઉપર પણ અસર જોવા મળશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં ગુજરાતનું આગવું સ્થાન છે. ગુજરાત અમેરિકાને પલ્સ અને કિંમતી ધાતુઓનું વેચાણ કરે છે. ગુજરાતના આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર પડી શકે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news