મેસેજ જોઇને મોબાઇલ ખિસ્સામાં મૂક્યો અને બોમ્બની જેમ ફાટ્યો! વ્યક્તિને પહોંચી ગંભીર ઈજા, જુઓ VIDEO

બોટાદના ચંદ્રેશ જોષી સાથે એક ભયાનક બનાવ બની ગયો. તેમણે ફોનને ખિસ્સામાં મૂક્યો અને તરત જ મોબાઈલ ફાટી ગયો. તેમને પગમાં ઈજા પહોંચી છે.

Trending news