VIDEO: મહેસાણામાં જાનથી મારવાની ધમકી આપતા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું...
મહેસાણામાં અસામાજિક તત્વને પાઠ ભણાવ્યો. અશરફ ઉર્ફે આશુ દાદાએ દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. ફરિયાદીને તલવાર મારવાની ધમકી આપી હતી.