VIDEO: સુરતના કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાએ યુવકના ત્રાસથી જીવન ટૂંકાવ્યું! પિતાએ ભીની આંખ અને ભારે હૃદય સાથે ન્યાયની માંગ કરી...
છેલ્લા છ મહિનાથી હેરાન કરતાં એક યુવકથી પરેશાન થઈને કતારગામની શિક્ષિકાએ મોત વ્હાલું કર્યું. પિતાએ પુત્રી ગુમાવતા ન્યાયની માંગ કરી અને પાટીદાર અગ્રણીએ CMને પત્ર લખ્યો છે. હાલ પૂરા પરિવારમાં શોકનો માહોલ છવાયેલ છે...