Video: વિવાદ વચ્ચે કાંતિ અમૃતિયા કામ કરાવવા મેદાને...ઠેર-ઠેર ખાડારાજને ડામવા તંત્રએ શરૂ કર્યું પેચવર્ક
મોરબીમાં કાંતિ અમૃતિયાની દેખરેખ હેઠળ રસ્તાની કામગીરી શરૂ, ઠેર-ઠેર ખાડારાજને ડામવા તંત્રએ શરૂ કર્યું પેચવર્ક. જૂદા જૂદા વિસ્તારોમાં રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ. મનપાના અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. વરસાદમાં અનેક રસ્તાઓનું થયું હતું ધોવાણ.