VIDEO: અંતરિક્ષ યાત્રા બાદ શુભાંશુ શુક્લાની ધરતી પર 'શુભ વાપસી'! પરિવારમાં ખુશીના આંસુ, હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી...
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસના અંતરિક્ષ મુલાકાત બાદ પૃથ્વી પર સુરક્ષિત રીતે પહોંચ્યા છે. ભારત માટે આ ગર્વની પળો છે. વૈજ્ઞાનિકો અને શુભાંશુના પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે...