VIDEO: શિક્ષણ વિભાગે ઓનલાઈન વેરિફિકેશન કરતા નકલી CCC સર્ટિફિકેટનું કૌભાંડ બહાર આવ્યું! 138 શિક્ષકોના પ્રમાણપત્ર શંકાના દાયરામાં...

રાજ્યમાં નકલી સર્ટિફિકેટના કૌભાંડની શક્યતા સામે આવી છે. મહેસાણાના 138 શિક્ષકોના પ્રમાણપત્ર ખોટાં હોવાની શંકા જાગી છે જેના પગલે તેઓના પગાર સહિતના લાભ અટકાવવામાં આવ્યા છે.

Trending news