VIDEO: કર્ણાટકની ઘટનાથી સૌ ચોંકી ઉઠ્યાં! ગાઢ જંગલોની વચ્ચે રહેલ ગુફામાંથી મળી રશિયન મહિલા અને બે બાળકો...જુઓ દ્રશ્યો

કર્ણાટકના જંગલીય વિસ્તારમાં ભૂસ્ખલન થતાં પોલીસ તપાસ માટે એક ગુફા પાસે પહોંચી ત્યારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક રશિયન મહિલા તેના બે બાળકો સાથે ગુફામાંથી મળી આવી.

Trending news