વડોદરા: વાઘોડિયામાં ખુલ્લેઆમ ચાલે છે દારૂનો વેપલો, રેલવે સ્ટેશનની ઓરડીમાં દારૂના વેચાણનો Viral Video

વડોદરાના વાઘોડિયામાં ખુલ્લેઆમ ચાલે છે દારૂનો વેપલો. રેલવે સ્ટેશનની ઓરડીને બનાવી દીધી દારૂનો અડ્ડો. માંગો એ બ્રાન્ડનો વિદેશી દારૂ મળે છે. પેમેન્ટના તમામ ઓપ્શન પણ આપવામાં આવ્યા. સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Trending news