Watch Video: સુરતના કાપડ વેપારીનું મુંબઈમાં અપહરણ, પરિવાર પાસે માંગ્યા 50 લાખ રૂપિયા

સુરતના કાપડ દલાલનું મુંબઈથી કરાયું અપહરણ. રોહિત જૈનનું મુંબઈથી અપહરણ કરાયું. અપહરણ કરનારે પરિવાર પાસે માંગ્યા 50 લાખ રૂપિયા. રોહિત જૈનના પત્ની પાયલબેનને ધમકી આપી 1 લાખ 20 હજારના ઘરેણાં પડાવ્યા. પત્નીએ પૈસા ન હોવાનું કહેતા અપહરણ કરનારે માલની માંગણી કરી. અપહરણ કરનારે બે વાર ઘરે જઈ ધમકી આપી. જો કે, બાદમાં અપહત વેપારીનો હેમખેમ છુટકારો થઈ ગયો. વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા. અપહરણ પાછળ ધંધાકીય લેવડદેવડ અને બાકી નાણાંનો વિવાદ કારણભૂત. 

Trending news