આપઘાતના ડરામણા દ્રશ્યો, મહિલાને એવું તે શું થયું કે આ રીતે જીવન ટૂકાવ્યું, Watch Video
છત્તીસગઢથી એક હચમચાવી નાખે તેવો વીડિયો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ અચાનક જ ડમ્પર આવી રહ્યું હતું તેની નીચે પડતું મૂક્યું. આપઘાતની આ ઘટના છત્તીસદઢના કોરબાની છે. મહિલાએ આ રીતે આપઘાત કેમ કર્યો તેનું કારણ હજુ સામે આવ્યું નથી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.