સાંઢણીની આંખમાંથી નીકળતું ઘી ખરેખર ચમત્કાર હતું કે પછી ધતિંગ? વિજ્ઞાન જાથાએ ભૂઇના કારસ્તાના ખુલ્લા પાડ્યા, જુઓ VIDEO
વડોદરામાં ભૂઈએ એવું તરકટ રચ્યું હતું કે લોકો માનતા થયાં હતા કે સાંઢણીની આંખમાંથી સતત ઘી નીકળી રહ્યું છે. બાદમાં વિજ્ઞાનજાથાએ આ વાતને ખોટી સાબિત કરી અને જુઓ પછી શું થયું...