VIDEO: ભોળેનાથની ભક્તિનો અદ્ભૂત ચમત્કાર! અમરનાથ દર્શન માટે 111 દિવસથી પગપાળા મુસાફરી કરી રહ્યો છે યુવક, જુઓ હજારો કિમીનું અંતર કેવી રીતે કાપ્યું
ઉત્તર પ્રદેશનો એક યુવક છેલ્લા 111 દિવસથી ચાલીને ભારતના વિવિધ સ્થળોએ મુલાકાત લઈ અમરનાથના દર્શન માટે નીકળ્યો છે. તેની આ અદ્ભૂત ભક્તિ ભાવના જોઈ રસ્તામાં અનેક લોકો આ કાવડ યાત્રામાં જોડાયાં. પહેલા સોમવારના દિવસે જ પહેલગામ સુધી પહોંચી જતાં યુવકની ખુશીનો પાર ન રહ્યો...