Gold Rate Today: જલદી કરો...આજે ફરીથી ઘટી ગયા સોનાના ભાવ, ચાંદીમાં ચમકારો, જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: શેર બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સોનાના ભાવમાં પણ ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં ભાવ વધ્યો તો રિટેલ બજારમાં સોનું ગગડ્યું છે. લેટેસ્ટ રેટ જાણો. 

Gold Rate Today: જલદી કરો...આજે ફરીથી ઘટી ગયા સોનાના ભાવ, ચાંદીમાં ચમકારો, જાણો લેટેસ્ટ રેટ

સોનું અને ચાંદી બંનેમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. ઘડીકમાં ઉછળે છે તો ઘડીકમાં ભાવ તૂટે છે. આજે વાયદા બજારમાં સોનું ઉછળ્યું તો રિટેલ બજારમાં તૂટતું જોવા મળ્યું. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 129 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અન ભાવ 99,018 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે સાંજે વધારા સાથે 99,147 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 450 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ આજે 1,09,550 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો જે કાલે સાંજે 1,09,100 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) June 18, 2025

કેરેટ              ભાવ (1 ગ્રામ)

24 KT(999)       9,902
22 KT               9,664
20 KT               8,813
18 KT               8,020
14 KT               6,387

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/CREnNYSBR1

— IBJA (@IBJA1919) June 18, 2025

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX)માં સોનું આજે 82 રૂપિયા વધીને 99626 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જ્યારે ચાંદી 595 રૂપિયા મજબૂત થઈને 109590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news