GK Quiz : એવું કયું ઝાડ છે, જેના પર માત્ર એક જ વાર ફળ આવે છે ?

GK Quiz : જનરલ નોલેજ સારું હોવું દરેક વ્યક્તિ માટે અગત્યનું છે કારણ કે નોલેજ લોકોને વિશ્વની વધુ સારી રીતે સમજવામાં, સારી રીતે કોમ્યુનિકેશન કરવામાં અને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે.

GK Quiz : એવું કયું ઝાડ છે, જેના પર માત્ર એક જ વાર ફળ આવે છે ?

GK Quiz : અભ્યાસની વાત આવે અને જનરલ નોલેજની વાત ન કરીએ એવું શક્ય નથી. ત્યારે આજે અમે તમને એવા જ GK પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને સરળ પણ છે. તેના જવાબો એવા નથી કે તમે તેને જાણતા ન હોવ, પણ હા શક્ય છે કે તમે તેનો અંદાજો લગાવી ના શકો. જો તમે પણ તમારું નોલેજ વધારવા માંગતા હોવ તો આ લેખમાં અમે તમને આવા જ કેટલાક સવાલોના જવાબ જણાવીશું. 

પ્રશ્ન  - કયા દેશના લોકો બરફના ઘરોમાં રહે છે ?

જવાબ - ઉત્તર ધ્રુવ પ્રદેશના લોકો 

પ્રશ્ન - ભારતમાં કયું ફળ સૌથી વધુ ખાવામાં આવે છે ?

જવાબ - કેળા 

પ્રશ્ન - કઈ કંપનીએ વિશ્વનો પ્રથમ મોબાઈલ બનાવ્યો ?

જવાબ - મોટોરોલા કંપની 

પ્રશ્ન - કયા પ્રાણીની આંખો તેના મગજ કરતાં મોટી છે ?

જવાબ - શાહમૃગની આંખ 

પ્રશ્ન - ખીચડી કયા દેશનો રાષ્ટ્રીય ખોરાક છે ?

જવાબ - ભારતનો 

પ્રશ્ન - કયું ફૂલ 12 વર્ષમાં એકવાર ખીલે છે ?

જવાબ - નીલાકુરિંજીનું ફૂલ 

પ્રશ્ન - કયું પક્ષી ક્યારેય માળો બનાવતું નથી ?

જવાબ - કોયલ 

પ્રશ્ન - ઝાડ પર ઉગતું સૌથી મોટું ફળ કયું છે ?

જવાબ - જેકફ્રૂટ 

પ્રશ્ન - એવું કયું ઝાડ છે, જેના પર માત્ર એક જ વાર ફળ આવે છે ?

જવાબ - કેળાનું ઝાડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news