Trending Quiz : એવો કયો જીવ છે જે એક અઠવાડિયા સુધી શ્વાસ રોકી શકે છે ?
Trending Quiz : માણસ હોય કે પ્રાણી બધાને જીવતા રહેવા માટે ઓક્સિજનની જરૂર હોય છે અને દરેક જીવ શ્વાસ લેવાની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મેળવે છે. ત્યારે આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવીશું જે 7 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે.
Trending Photos
Trending Quiz : જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારું જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. તેથી આ લેખમાં અમે તમારા માટે કેટલાક અનોખા પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા હ્યા છીએ, જે તમને ઉપયોગી થશે. સામાન્ય રીતે પૃથ્વી પર રહેલા લગભગ બધા જ જીવો જીવંત રહેવા માટે શ્વાસ લે છે. માણસ હોય કે પ્રાણી બધાને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. મોટાભાગના જીવો ફક્ત થોડી મિનિટો માટે જ તેમના શ્વાસ રોકી શકે છે, પરંતુ એક એવો જીવ છે જે 7 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે.
પ્રશ્ન : ચારમિનાર ક્યાં આવેલો છે ?
જવાબ : હૈદરાબાદ
પ્રશ્ન : એક હાથી તેની સૂંઢમાં કેટલા લિટર પાણી રાખી શકે છે ?
જવાબ : 5 લિટર
પ્રશ્ન : ઉડતા ફુગ્ગાઓમાં કયો ગેસ ભરવામાં આવે છે ?
જવાબ : હિલિયમ ગેસ
પ્રશ્ન : વનપ્લસ કયા દેશની કંપની છે ?
જવાબ : ચીની કંપની
પ્રશ્ન : કયો જીવ એક અઠવાડિયા સુધી શ્વાસ રોકી શકે છે ?
જવાબ : વીંછી
પ્રશ્ન : ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ : ગંગા
પ્રશ્ન : સૂર્યમુખી કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે ?
જવાબ : યુક્રેન
પ્રશ્ન : જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો ?
જવાબ : જનરલ ડાયરે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે