ડાયાબિટીસના દર્દી આ ફણગાવેલા બીજનું કરે સેવન, હાઈ Sugar level થઈ જશે કંટ્રોલ!

આજકાલ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોટા ખાનપાનને કારણે ઘણા લોકો ડાયાબિટીસનો શિકાર થઈ રહ્યાં છે. ડાયાબિટીસ બીમારીની કોઈ સારવાર નથી પરંતુ દવા અને ડાયટની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દી સવારે આ ફણગાવેલા બીજનું સેવન શરૂ કરી શકે છે. તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.

મેથી દાણા

1/5
image

बढ़े हुए शुगर लेवल को कंट्रोल करने के लिए मेथी दाना लाभकारी हो सकता है. रोजाना खाली पेट अंकुरित मेथी दाना का सेवन करने से शुगर लेवल कंट्रोल रहता है. 

 

ઓછી થઈ શકે છે કડવાશ

2/5
image

મેથી દાણાના મુકાબલે ફણગાવેલા દાણામાં થોડી કડવાશ ઓછી થઈ જશે, એટલે તમે સરળતાથી તેનું સેવન કરી શકો છો.  

કઈ રીતે ફણગાવશો

3/5
image

મેથી દાણાને પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ પાણીનું સેવન કરો. હવે આ બીજને કોટનના કપડામાં બાંધી રાખી દો. બીજા દિવસે તે અંકુરિત થઈ જશે.  

સપ્તાહમાં કેટલા દિવસ સેવન કરવું

4/5
image

જો તમારૂ સુગર લેવલ વધુ હાઈ રહે છે તો તમે સપ્તાહમાં 5થી 6 દિવસ ખાય શકો છો. જો તમારૂ સુગર લેવલ નોર્મલ છે તો સપ્તાહમાં બે-ત્રણ વખત સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દી ડોક્ટરની સલાહ વગર કોઈ વસ્તુ ડાયટમાં સામેલ ન કરે. 

Disclaimer

5/5
image

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.