हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના News
Best Pension Scheme
સરકારની આ જબરદસ્ત સ્કીમમાં જમા કરો માત્ર 376 રૂપિયા, દર મહિને મળશે આટલું પેન્શન
Atal Pension Scheme: અટલ પેન્શન યોજના (APY)એ ભારત સરકારની એક પેન્શન યોજના છે. આ યોજના 18 થી 40 વર્ષની વયના ભારતીય નાગરિકો માટે છે જેમની પાસે બેન્ક ખાતું છે. આ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થામાં આવકનો સ્ત્રોત પૂરો પાડવાનો છે.
May 21,2025, 22:00 PM IST
મોદી સરકાર
Atal Pension Yojana: માત્ર 210 રૂપિયા જમા કરાવીને મેળવો 5000 રૂપિયાનું પેન્શન
Atal Pension Yojana: અટલ પેન્શન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવતી શ્રેષ્ઠ અને વિશ્વસનીય પેન્શન યોજના છે. દર નાણાકીય વર્ષમાં તેના સભ્યોની સંખ્યા વધી રહી છે.
Apr 15,2023, 10:01 AM IST
અટલ પેન્શન યોજના
દર મહિને જમા કરો 210 રૂપિયા, મળશે 60 હજાર રૂપિયા વર્ષનું પેન્શન; જાણો સંપૂર્ણ માહિતી
અટલ પેન્શન યોજના અથવા એપીવાઈ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પેન્શન યોજના છે જે તમામ નાગરિકો માટે ખુલ્લી છે. આ મુખ્ય રીતથી અસંગઠિત ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરનાર ભારતના વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્યથી શરૂ કરવામાં આવી છે. APYને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના અંતર્ગત પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
Jul 11,2020, 13:58 PM IST
અટલ પેન્શન યોજના
1 જૂલાઈથી પેન્શન ફંડમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારે જાણવું જરૂરી
1 જુલાઇથી દેશના સૌથી મોટા પેન્શન ફંડમાં શામેલ આ યોજનામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. તેનાથી લોકોના ખાતા પર એપ્રિલથી પહેલાની સુવિધા ફરી શરૂ થઈ જશે. અટલ પેન્શન યોજનાને સંચાલિત કરનારી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ આ વિશેમાં સર્કુલર જારી કર્યું છે. PFRDAના 11 એપ્રિલના સર્ક્યુલર અનુસાર Coronavirus સંકટના કારણે આ સુવિધાના 30 જૂન સુધી બંધ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર સુધી બાકી પ્રીમિયમ ભરવા માટે કોઈ દંડ પણ થશે નહીં. અટલ પેન્શન યોજના (APY)માં 18થી 40 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.
Jun 27,2020, 20:21 PM IST
અટલ પેન્શન યોજના
5 હજારથી વધારીને 10 હજાર કરી શકાય છે પેન્શન યોજનાની રકમ
વર્તમાન સ્લેબ 5 હજાર રૂ. પ્રતિ મહિનો છે
Jun 13,2018, 12:46 PM IST
Trending news
Budh Ast 2025
Budh Ast 2025 : બુધ કર્ક રાશિમાં થશે અસ્ત, મિથુન સહિત આ 5 રાશિઓની વધશે મુશ્કેલી
parliament
1 મિનિટમાં 2.5 લાખ...એક કલાકમાં 1.5 કરોડ, જાણો સંસદમાં એક દિવસમાં કેટલો થાય છે ખર્ચ
Anand
GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન
donald trump
ગ્રીન કાર્ડ ધારકો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ, ભારત સહિત લાખો લોકોને આંચકો
Vadodara
બાબા અમરનાથના દર્શન પણ નસીબ ન થયા, ગુફાથી 20 પગથિયા દૂર વડોદરાવાસીને આવ્યું મોત
Gita Gopinath
જગદીપ ધનખડ બાદ વધુ એક રાજીનામું! કોણ છે ગીતા ગોપીનાથ? ભારત સાથે શું છે કનેક્શન?
Ruturaj Gaikwad
પાકિસ્તાની ઓપનરે લીધી ઋતુરાજની જગ્યા, ગાયકવાડે પોતાનું નામ પાછું ખેંચ્યું
gujarat
કોંગ્રેસની નજર લાગી એટલે વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયા.., AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Gujarat politics
સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમ ચર્ચા જામી, જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવાના!
Cricket
લાઈવ મેચમાં કિસ...ક્રિકેટ ગ્રાઉન્ડ બન્યું 'સિનેમા', મહિલા ફેનનું 'KISS કાંડ'