हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ News
ice cream
'ઝેર'થી કમ નથી આવી આઈસ્ક્રીમ, થઈ શકે છે અનેક ગંભીર બીમારીઓ; ખરીદતા પહેલા...
What Chemicals Are In Ice Cream: બાળકોથી લઈને વડીલો સુધી બધા જ આઇસ્ક્રીમ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ શરીર માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. આઈસ્ક્રીમ બનાવવામાં આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા શરીર માટે ઝેરથી ઓછી નથી.
Mar 28,2025, 19:41 PM IST
gujarat
આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં દરોડા, આ પાર્લર કરાયું સીલ
રાજકોટના 24 મોટા ટર્ન ઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર સહિત ખાણીપીણીના 47 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 40 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવેલ જાણીતું બિસ્મિલ્લા આઈસ્ક્રીમ ને સીલ કરવામાં આવ્યું છે.
Jun 2,2024, 16:38 PM IST
gujarat
ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! આ 10 પાર્લરનો ખાશો તો કેન્સરનો મોટો ખતરો!
ફૂડ વિભાગે સુરતમાં 28 દુકાનોમાંથી લીધેલા નમૂનાનો રિપોર્ટ આવ્યો છે, જેમાં 10 દુકાનોની પોલ ખૂલી ગઈ છે. જેમાં આઈસ્ક્રીમની ગુણવત્તા હલકી હોવાનો ખુલાસો થયો છે. મિલ્ક ફેટ અને ટોટલ સોલિડ ઓછા હોય તેવું આઈસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે.
May 10,2024, 15:36 PM IST
Coronavirus
કોરોનાને કારણે આઈસ્ક્રીમ વેચાણની મહત્વની સીઝન ગઈ પાણીમાં, કોઈ ખરીદવા તૈયાર નથી
કોરોનાને કારણે આઈસ્ક્રીમના વેચાણ પર માઠી અસર થઈ રહી છે. નવેમ્બર માસમાં કોરોનાના આગમન બાદ આઇસક્રીમ (ice cream) નું વેચાણ ઘટવા લાગ્યું છે. કોરોનાના લક્ષણમાં ગળું ખરાબ થવું એક લક્ષણ હોવાથી લોકો આઇસક્રીમથી દૂર ભાગી રહ્યા છે. આઈસ્ક્રીમ ખાવાથી ગળું ખરાબ થવું કે શરદી ખાંસી થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. આઈસ્ક્રીમ ખાવાથી કોરો (Coronavirus) ન થતો હોવાનું તારણ બહાર આવ્યું છતાં લોકો આઈસ્ક્રીમથી ખાવાથી દૂર ભાગી રહ્યાં છે. આઇસ્ક્રીમના વેચાણ માટે ઉનાળાના ત્રણથી ચાર મહિના મહત્વના હોય છે. આ મહિનાઓમાં આઈસ્ક્રીમનુ સૌથી વધુ વેચાણ થતુ હોય છે. પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે આ સીઝનમા આઈસ્ક્રીમના વેચાણમાં 85 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. માત્ર અમદાવાદમાં એક મહિનામાં 5 કરોડ કરતાં વધારેના આઈસ્ક્રીમનું વેચાણ થતું હતું. પરંતુ લોકડાઉનના કારણે દૂધ સિવાયના 500 થી વધુ આઈસ્ક્રીમ પાર્લર બંધ છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે આઇસક્રીમ ઉત્પાદકોને કરોડોનું નુકસાન થયું છે.
May 14,2020, 15:28 PM IST
Cold Drinks
Cold Drinks And Ice Cream Sales Will Be Allowed In Gujarat
Cold Drinks And Ice Cream Sales Will Be Allowed In Gujarat
May 12,2020, 18:40 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ