हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
arvind ladani
Arvind ladani News
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
સરકાર દ્વારા જુદા-જુદા પાકોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવતી હોય છે. ઘણીવાર ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડના આરોપો થઈ ચૂક્યા છે. હવે ભાજપના એક ધારાસભ્યએ મગફળી ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
Jan 22,2025, 21:38 PM IST
gujarat
અમરેલી બાદ હવે જૂનાગઢમાં સળગ્યું! અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર લગાવ્યા મોટા આરોપ
Gujarat Election 2024: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને એક પત્ર લખ્યો છે. જેમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા હાલ તો વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા.
May 10,2024, 18:47 PM IST
Lok sabha polls
લોકસભા ચૂંટણી પહેલા વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, અરવિંદ લાડાણીએ પહેર્યો કેસરિયો ખેસ
Ahead of Lok Sabha polls, former Congress MLA Arvind Ladani joins BJP in presence of CR Paatil
Mar 14,2024, 17:10 PM IST
breaking news
અહો આશ્ચર્યમ! ગુજરાત કોંગ્રેસના પૂર્વ MLAએ માગ્યા ભાજપ માટે મત, આ નિવેદન સાંભળી...
શિવા ભુરીયાએ જણાવ્યું હતું કે, દિયોદરમાં ખુબ વિકાસ થયો છે, શંકરભાઈએ દિયોદરમાં બનાસડેરી લાવી, તેમ જિલ્લો બનાવી આપે તો.. તેવો ચૂંટણી લડશે તો આપણે તેમને મદદ કરી જીતાડીશું. દિયોદર વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાએ ભાજપ સરકારના વિકાસ કાર્યોના વખાણ કર્યા હતા.
Mar 7,2024, 18:53 PM IST
breaking news
કોંગ્રેસમાં હવે કોણ બચ્યા, કોનાં રાજીનામા: કોંગ્રેસના 'કોમનમેને' પણ છોડ્યો હાથનો સાથ
Loksabha Election 2024: કોંગ્રેસમાં આ શું થવા બેઠું છે. કોંગ્રેસને ન જાણે એવું તો કયું ગ્રહણ લાગ્યું છે કે એક બાદ એક નેતાઓે છોડીને જઈ રહ્યા છે. સૌથી પહેલા તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં 400 વોલ્ટનો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસે તેના ઈતિહાસનું સૌથી કંગાળ પ્રદર્શન કરતા 182 બેઠકની ગુજરાત વિધાનસભામાં માત્ર 17 બેઠક જીતી શકી હતી.પરંતુ જે 17 જીત્યા હતા તેને પણ કોંગ્રેસ સાચવી શકે તેમ લાગતું નથી.
Mar 7,2024, 11:58 AM IST
gujarat news
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળવા જઈ રહ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જલ્દી જ રાજીનામું આપશે એવી માહિતી સામે આવી છે.
Mar 6,2024, 12:04 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે