हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
boy friend
Boy friend News
Canada News
ના ગર્લફ્રેન્ડ મળી, ના પૈસા...પ્રેમમાં વિશ્વાસ કરવો પડ્યો ભારે
Canada news : કેનેડામાં પ્રેમના નશામાં પાગલ એક પુરુષે તેની પ્રેમિકાને લોટરીમાં જીતેલી 30 કરોડ રૂપિયાની રકમ આપી દીધી. આ પૈસા મળ્યાના થોડા દિવસો પછી તે બીજા પુરુષ સાથે ભાગી ગઈ હતી.
Jun 1,2025, 18:06 PM IST
Meerut
લવ મેરેજનો કરુણ અંજામ, પતિના 15 ટુકડા, ડ્રમમાં નાખીને ઉપર સીમેન્ટ નાખ્યો, તસવીરો જુઓ
મેરઠમાં લંડનથી પાછા ફરેલા પતિની પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો. આરોપીઓએ લાશના 15 ટુકડા કરી ડ્રમમાં નાખીને ઉપર સિમેન્ટ પાથરી દીધો. જાણો કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો.
Mar 19,2025, 12:21 PM IST
Meerut
PICS: પ્રેમ પરથી ભરોસો ઉઠી જાય એવું કામ કર્યું આ પત્નીએ, પ્રેમી સાથે મળી પતિની હત્યા
મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં એક હચમચાવી નાખતી ઘટના ઘટી છે. મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભકુમારની તેની પત્ની મુસ્કાને તેના પ્રેમી મોહિત સાથે મળીને હત્યા કરી નાખી. વારદાતને અંજામ આપ્યા બાદ મૃતદેહને ડ્રમમાં નાખીને સીમેન્ટથી સીલ કરી દીધો. પોલીસે મકાન માલિકની સૂચના પર જ્યારે ઘરનો દરવાજો તોડાવ્યો તો અંદરથી ખુબ વાસ આવતી હતી. ડ્રિલ મશીનથી ડ્રમને તોડીને લાશ બહાર કાઢવામાં આવી.
Mar 19,2025, 11:59 AM IST
Valentine's Day
Valentine's Day પછી મોટાભાગના કપલ્સ કરે છે 5 મોટી ભૂલો, પછી આવે છે સંબંધોનો અંત!
Valentine's Day : વેલેન્ટાઈન ડે પર, યુગલો એકબીજાને મોંઘી ભેટ આપે છે, રોમેન્ટિક ડેટ્સ પર જાય છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ વેલેન્ટાઈન ડેનો ઉત્સાહ ઓછો થતા જ ઘણા કપલ્સ એવી ભૂલો કરી બેસે છે જે ધીમે ધીમે તેમના સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે
Feb 15,2025, 20:45 PM IST
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
Surat Crime News : સુરતના વરાછામાં યુવકે મંગેતરની હત્યા કરી, અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની મંગેતર પર શંકા કરી હતી... આડા સંબંધોની શંકામાં પ્રેમનો કરુણ અંજામ
Dec 26,2024, 18:18 PM IST
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
One Night Stand: સલમાન ખાનની ભૂતપૂર્વ સોમી અલીએ તાજેતરમાં કહ્યું હતું કે જ્યારે મારો બોયફ્રેન્ડ એશ નામની નવી છોકરી લઈને આવ્યો ત્યારે મેં ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
Nov 5,2024, 16:27 PM IST
Kutch
પ્રેમમાં પાગલ યુગલે નિર્દોષ વૃદ્ધની હત્યા કરી લાશ સળગાવી, થ્રીલર ફિલ્મ જેવી ઘટના
Kutch Crime News : કચ્છમાં જુલાઈ મહિનામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પ્રેમી યુગલે ભાગવા માટે પ્લાન બનાવ્યો અને એકલા રહેતા વૃદ્ધની હત્યા કરીને બનાવ્યો માસ્ટર પ્લાન
Oct 13,2024, 15:34 PM IST
Ahmedabad
ફિગર મેન્ટેન કરવા જીમ જતી યુવતી સાથે શું કરતો હતો જીમ ટ્રેનર? અમદાવાદનો કિસ્સો
Gym Trainer: અમદાવાદ શહેરના વટવામાં જીમમાં થયેલા પ્રેમ સબંધ માં જીમ ટ્રેનરને જેલના સળિયા પાછળ લઇ ગયો છે. જીમમાં કસરત માટે જતી યુવતીને ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાતા વટવા પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
Jul 31,2024, 15:44 PM IST
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Crime News : સગા મામી સાથે ભાણેજને આડાસંબંધ હતો, જેના કારણે મામા, મામી અને તેનો દિકરાએ મળી તેના સગા ભાણીયાને ઘરે જ પતાવી દીધો
Jul 2,2024, 12:34 PM IST
spiritual
પાર્ટનરથી છાને-છાને બીજે ચક્કર ચલાવવામાં હુરા હોય છે આ રાશિવાળા! રાશિ ચેક કરી લેજો
How to Flirt with Girls: આ રાશિના યુવકો ખૂબ ઝડપથી કોઈના પર પણ આકર્ષિત થઈ જાય છે. તેમને કોઈને પણ કંઈ પણ કહેવામાં કોઈ શરમ આવતી નથી. આ રાશિના લોકો સ્વભાવથી જ ખૂબ ફ્લર્ટ કરવાવાળા હોય છે. જાણો તમારી રાશિ અને તેમાં શું છે ખાસ ગુણ...
Jun 20,2024, 15:06 PM IST
Relationship Tips
Relationship Tips: છોકરીઓને સૌથી વધુ ગમે છે છોકરાઓની આ 3 વાતો, તમારામાં છે કે નહીં?
Relationship Tips: ત્રણ એવી વાતો છે જે દરેક છોકરામાં હોવી જરૂરી છે. છોકરીઓ છોકરાઓની આ આદતને સૌથી વધુ પસંદ કરે છે. જો આ ત્રણ વાત છોકરામાં ન હોય તો વાત બગડી શકે છે. આજે તમને જણાવીએ એવી ત્રણ કઈ ખૂબી છે જેને છોકરીઓ સૌથી પહેલાં નોટિસ કરે છે.
Jun 19,2024, 12:15 PM IST
relationship
પરણિત યુવકને પરણિત યુવતીને મળવા જવું ભારે પડ્યું, પતિ આવી જતા આખો ખેલ બગડ્યો
Valsad Crime News : વલસાડમાં પેટ્રોલ પંપ પાસે મળેલા યુવકની લાશનો ભેદ ઉકેલાયો, યુવક એક પરિણીત યુવતીને મળવા ગયો હતો, પરિણીત સ્ત્રીના પતિએ પ્રેમપ્રકરણના શંકામાં તેને પતાવી દીધો
Jun 8,2024, 13:03 PM IST
love marriage
પ્રેમીપંખીડાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું ગુજરાતનું આ ગામ! અહીં લગ્ન પાક્કા થઈ જવાના
Love Marraige Act : પરિવારના ડરથી ભાગીને પ્રેમલગ્ન કરનારાઓ માટે સ્વર્ગ બન્યું પંચમહાલનું શહેરા, અહીં નજીકના રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યો અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવક યુવતીઓ મેરેજ રજિસ્ટ્રેશન માટે આવે છે
May 23,2024, 15:09 PM IST
love story
ગેરેજમાં ગુટર ગુ : બંધ ગેરેજમાં ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ
Couple Romance In Car : પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં બંધ ગેરેજમાંથી યુવક- યુવતીના શંકાસ્પદ અર્ધનગ્ન મૃતદેહ મળ્યા, તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો
Apr 7,2024, 11:24 AM IST
love story
લગ્ન બાદ પણ પહેલો પ્રેમ ન ભૂલાયો, ત્રણ સંતાનોના પિતાએ પ્રેમિકાના ઘરે જઈ ફાંસો ખાધો
Surat Love Story : સુરતમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો, પ્રેમીએ ફાંસો ખાધો, ડભોલીમાં પ્રેમિકાને બાથરૂમમાં પૂરીને તેના જ બેડરૂમમાં પ્રેમીએ ફાંસો ખાધો
Apr 6,2024, 15:07 PM IST
surat police
પોલીસ સ્ટેશનમાં પાંગર્યો પ્રેમ, સુરતની મહિલા કોન્સ્ટેબલના આપઘાતમાં અંતે ગુનો નોંધાયો
Surat Woman Constable Suicide Case : સુરતમાં: સિંગણપોર મહિલા કોસ્ટેબલ આપઘાત મામલો, સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંય વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હતા
Mar 26,2024, 15:17 PM IST
love story
રાજકોટમાં પ્રેમનો કરુણ અંજામ : સાળાએ સમાધાન માટે બોલાવીને બનેવીને મારી નાંખ્યો
Rajkot Crime News : રાજકોટમાં પ્રેમનો કરુણ અંજામ.. સાળાએ જ બનેવીને સમાધાન માટે બોલાવી માર્યો ઢોરમાર.. સુનીલ જાદવનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો..
Mar 16,2024, 13:05 PM IST
crime news
પ્રેમી સાથે ગુલુ ગુલુ કરી રહી હતી, ત્યાં જ પ્રેમિકાનો બીજો પ્રેમી આવી ચઢ્યો, પછી ખેલ
Love Crime News : અંકલેશ્વરમાં બીજા યુવક સાથે ઝડપાઇ પ્રેમિકા, બીજા પ્રેમીએ ગુસ્સામાં બંનેની કરી નાંખી હત્યા... પછી અફસોસ થયો તો પોલીસ સામે આવીને કરી નાંખ્યું સરેન્ડર
Feb 25,2024, 15:20 PM IST
surat
પ્રેમના પેચ લડાવીને સુરતના ભાડુઆતને છેતરનાર પ્રેમિકા અને તેનો પ્રેમી પકડાયો
Surat Love Story : સુરતમાં ઘર માલિકને પ્રેમજાળમાં ફસાવી ભાડુઆત મહિલા 96.44 લાખ લઇ પ્રેમી સાથે ભાગી ગઈ... પ્રેમીને રાતોરાત દોઢ કરોડનું મકાન 96 લાખમાં વેચાવ્યું અને રૂપિયા લઈ ગાયબ થઈ ગયેલી પ્રેમિકા તેના અસલી પ્રેમી સાથે પકડાઈ
Feb 20,2024, 16:32 PM IST
surat
પ્રેમીએ ઊંઘતી પ્રેમિકાને જીવતી સળગાવી : 8 વર્ષથી લિવ ઈન રિલેશનમાં હતા
Surat crime news : સુરતનાકતારગામ લલિતા ચોકડી પાસેની ઘટના... પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટી કરી હત્યા... મૃતકના પ્રેમીએ જ હત્યા કરી... કતારગામ પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી
Feb 19,2024, 13:31 PM IST
Trending news
muzaffarnagar police'
કેદારનાથ જતા 5 ગુજરાતીઓને UPમાં નડ્યો ગમખ્વાર અકસ્માત; 4ના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
chief minister devendra fadnavis
આતુરતાનો અંત...! 2 દિવસમાં BJP વિવિધ રાજ્યોમાં 9 પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરશે, જાણો
Ahmedabad
અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Air-India-Plane-Crash
18-18 દિવસ બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું
elon musk
મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, - જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ
LPG ગેસ સિલિન્ડરના ભાવ
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?