हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
canser
Canser News
lifestyle
તમારા શરીરને ધીરે ધીરે અંદરથી સાવ ખોખલું કરી નાંખે છે આ 5 વસ્તુઓ! ઓગળી જાય છે હાડકાં
Health Care: આપણું શરીર ત્યારે જ મજબૂત બનશે જ્યારે હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહેશે. આપણા હાડકાં ઘણા રોગો માટે સંવેદનશીલ હોય છે, જેમ કે હાડકાનું કેન્સર, ઓછી હાડકાની ઘનતા, અસ્થિ ચેપ, ઓસ્ટીયોપોરોસીસ, ઓસ્ટીયોનેક્રોસીસ, રિકેટ્સ અને ઓસ્ટીયોમેલેશિયા.
Jun 18,2024, 9:11 AM IST
Health Care Tips
વજન વધ્યું તો 32 પ્રકારના કેન્સરનો ખતરો, થાળીમાંથી આજે જ દૂર કરો આ 10 વસ્તુઓ
Motapa kaise kam kare: એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ વજન સાથે સંકળાયેલા લોકોમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અભ્યાસ દર્શાવે છે કે સ્થૂળતાને કારણે થતા કેન્સરનું જોખમ પહેલાં કરતા વધી ગયું છે.
May 13,2024, 14:32 PM IST
gujarat news
આવ કેન્સર મને થા! ગુજરાતીઓ રોજ પેટમાં પધરાવે છે ઝેર, ગુટખા-સિગારેટની નથી જરૂર
Gujarat News: 2020માં કેન્સરને કારણે થતા મૃત્યુની બાબતમાં ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાંનું એક છે, રાજ્યમાં કેન્સરને કારણે 38306 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 60 લાખ ખેડૂતો પૈકી 9 લાખ ખે઼ડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે. આ સાથે ગુજરાતમાં તમાકુની ખેતી પણ થાય છે એ પણ ન ભૂલો, ગુજરાત કેન્સરની પ્રોડક્ટસની ખેતી કરે છે.
Mar 29,2024, 12:03 PM IST
gujarat news
ગુજરાતીઓ ભોજનમાં લઈ રહ્યાં છે ધીમું ઝેર! જાણો તમાકુ કરતા પણ ખતરનાક છે કઈ વસ્તુ
Gujarat cancer : કેન્સર એટલે કેસ ફેલ, દિવસે ને દિવસે કેસોની વધી રહેલી સંખ્યા તમને હતાશ કરી દેશે. તમારા પ્રયાસો નિષ્ફળ જશે. ગુજરાતમાં કેસો વધી રહ્યાં છે. કેન્સરની સારવારની સાથો સાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવા શું કરવું તે પણ જાણી લેજો.
Mar 29,2024, 13:31 PM IST
WHO
મરી જશો! તમાકુ ખાનાર કે સિગરેટ પિનારની ભાઈબંધી પણ ખતરનાક, 2050 સુધીના આંકડા ડરામણા
તમે આ આંકડાઓ જોશો તો ગભરાઈ જશો. 2022માં 2 કરોડ કેસ સામે આવ્યા છે અને 97 લાખ લોકોનાં મોત થયાં છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં વિશ્વભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 77 ટકાનો વધારો થવાની ધારણા છે.
Feb 17,2024, 19:47 PM IST
health
હવે માત્ર રસીથી બચાવી શકાશે કેન્સર અને હાર્ટના દર્દીનો જીવ, નિષ્ણાતોનો દાવો
ધ ગાર્ડિયન કંપનીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. પૉલ બર્ટને કહ્યું હતુ કે વેક્સીન નિર્માતા મોડર્ના પાંચ વર્ષથી ઓછા સમયમાં “તમામ પ્રકારના રોગના વિસ્તારો” માટે આવી રસી અને સારવાર ઓફર કરી શકે છે. ફાર્માસ્યુટિકલ કંપની કોવિડ રસી બનાવવા માટે પણ જવાબદાર હતી અને હવે તે રસી બનાવવાની દિશામાં કામ કરી રહી છે જે ટ્યૂમર કેન્સરને લક્ષમાં રાખીને કામગીરી કરશે.
Apr 9,2023, 11:20 AM IST
oral canser
કેમ સતત વધી રહ્યાં છે મોં ના કેન્સરના કેસો? જાણો શું હોય છે કેન્સરના પ્રાથમિક લક્ષણો
Oral Canser: કેન્સરને ડિટેક્ટ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે જો તમને ક્યારેય તમારા શરીરમાં કંઈપણ અસામાન્ય જણાય, તો બિલકુલ વિલંબ ના કરો અને તરત જ ડૉક્ટર પાસે જાઓ અને ચેકઅપ કરાવો. કારણ કે આમ કરવાથી તમે મોટા જોખમથી બચી શકશો અને સમયસર સારવાર મેળવી શકશો.
Feb 26,2023, 12:31 PM IST
entertainment
તારક મહેતાના 'દયાબેન'ને ગળાનું કેન્સર છે? જાણો દિશા વાકાણી અંગે તેમના ભાઈએ શું કહ્યુ
Tarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા સિરિયલમાંથી અચાનક કેમ ગાયબ થઈ ગયા હતા દયાભાભી? દયાબેન ઉર્ફે દિશા વાકાણી કેમ આટલાં લાંબા સમયથી સિરિયલથી દૂર છે? શું દિશા વાકાણીને ગળાનું કેન્સર થયાની વાત સાચી છે? તારક મહેતાના દયાબેનને કેન્સર અંગે દિશા વાકાણીના ભાઈનો મોટો ખુલાસો સામે આવ્યો છે.
Oct 12,2022, 15:48 PM IST
Trending news
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો
Ahmedabad
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....