हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
England Cricket
England cricket News
ICC
રંગમાં પડ્યો ભંગ ! ICCએ ઇંગ્લેન્ડને આપ્યો 'ડબલ ઝટકો', આ ભૂલની ચૂકવવી પડશે કિંમત
ICC Fines England : લોર્ડ્સ ટેસ્ટમાં ભારત સામે 22 રનની રોમાંચક જીત બાદ ઇંગ્લેન્ડને ICCએ ડબલ ઝટકો આપ્યો છે. ભારત સામે કરેલી આ ભૂલ ઇંગ્લેન્ડને ભારે પડી ગઈ છે. ICC દ્વારા આ ભૂલ બદલ ઇંગ્લેન્ડને સજા ફટકારવામાં આવી છે.
Jul 16,2025, 14:48 PM IST
Virat Kohli
લંડનમાં ક્યાં રહે છે કોહલી? ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ વાતવાતમાં જણાવ્યું સરનામું
Virat Kohli in England : ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લંડનમાં રહેતો હોવાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. તેના પુત્રનો જન્મ પણ ત્યાં થયો હતો. ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જોનાથન ટ્રોટે વાતવાતમાં જણાવી દીધું હતું કે વિરાટ લંડનમાં ક્યાં રહે છે.
Jul 8,2025, 14:52 PM IST
Ind vs Eng
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ વચ્ચે દુ:ખદ સમાચાર, આ ક્રિકેટરના નિધનથી ક્રિકેટ જગતમાં શોક
Cricketer Death : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલરે 61 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે.
Jun 22,2025, 18:13 PM IST
Jos Buttler
England captain : બટલરે છોડી કેપ્ટનશીપ...હવે કોણ સંભાળશે ઈંગ્લેન્ડની કમાન ?
England Captain : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વચ્ચે ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે જાહેરાત કરી છે કે તે કેપ્ટનશીપ છોડી દેશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ બટલરે આ જાહેરાત કરી છે. હવે મોટો પ્રશ્ન એ છે કે બટલર પછી ટીમની કમાન કોણ સંભાળશે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈંગ્લેન્ડનો નવો કેપ્ટન બનવાના દાવેદાર કોણ છે.
Mar 1,2025, 13:04 PM IST
ODI World Cup
સાઉથ આફ્રીકાએ મુંબઇમાં મચાવી ધમાલ, વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેંડને 229 રનોથી ચટાડી ધૂળ
SA vs ENG: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ODI વર્લ્ડ કપ (ODI World Cup-2023) મેચમાં દક્ષિણ આફ્રિકાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 229 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. હેનરિક ક્લાસેનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
Oct 21,2023, 21:22 PM IST
jofra archer
Jofra Archer: મેદાન પર ધમાલ મચાવવા તૈયાર જોફ્રા આર્ચર, બે વર્ષ બાદ ટીમમાં થઈ વાપસી
Jofra Archer Comeback: ક્રિકેટના મેદાન પર ફરી બેટરોએ ડરવું પડશે. બેટરો માટે કાળ મનાતો ફાસ્ટ બોલર ફિટ થઈ ગયો છે. તે આગામી મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વર્ષ બાદ વાપસી કરશે.
Dec 22,2022, 19:07 PM IST
England Cricket
T20 WC 2022 : ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપ માટે ટીમ કરી જાહેર, આ બે સ્ટાર ખેલાડીઓ બહાર
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં જેસન રોય અને જોફ્રા આર્ચરને તક મળી નથી.
Sep 2,2022, 15:46 PM IST
Ben Stokes
ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સનો ચોંકાવનારો નિર્ણય વનડે ક્રિકેટને કહ્યું બાય
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડે ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. ટેસ્ટ ટીમના કેપ્ટન સ્ટોક્સે ટ્વિટર પર એક પોસ્ટ કરી આ જાહેરાત કરી છે.
Jul 18,2022, 17:25 PM IST
ENG vs NED
ઈંગ્લેન્ડે વન-ડેમાં તોડ્યો સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ, વિશ્વની કોઈ ટીમ તેની આસપાસ
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પ્રથમ વનડેમાં આવી તોફાની બેટિંગ કરીને એક પછી એક ઘણા રેકોર્ડ તોડ્યા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન બનાવીને વન-ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
Jun 17,2022, 19:27 PM IST
Cricket
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સિવર અને કૈથરીન બ્રંટે કર્યા લગ્ન
2017-2018માં બંને મહિલા ક્રિકેટરોએ રિલેશનમાં હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. બંને 2020માં લગ્ન કરવા ઈચ્છતી હતી પરંતુ કોરોનાને કારણે બંનેના મેરેજમાં બે વર્ષનો વિલંબ થયો.
May 30,2022, 19:19 PM IST
brendon mccullum
ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો હેડ કોચ બન્યો બ્રેન્ડન મેક્કુલમ, ઈસીબીએ કરી સત્તાવાર જાહેરાત
બ્રેન્ડન મેક્કુલમના રૂપમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમને નવા કોચ મળી ગયા છે. હવે મેક્કુલમ ટીમના નવા કેપ્ટન બેન સ્ટોક્સ સાથે મળીને કામ કરશે.
May 12,2022, 19:00 PM IST
Joe Root
બેન સ્ટોક્સ બન્યા ઇંગ્લેંડ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન, ECB એ કરી જાહેરાત
જો રૂટના રાજીનામા બાદ ઇંગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ઇંગ્લેંડ પુરૂષ ટેસ્ટ ટીમના 81મા કેપ્ટન હશે. ઇસીબીના વચગાળાના અધ્યક્ષ ને મુખ્ય કાર્યકારી અધિકારીએ મંગળવારે સાંજે ઇંગ્લેંડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર રોબની ભલામણ બાદ નિયુક્તિને મંજૂરી આપી.
Apr 28,2022, 16:23 PM IST
warm-up matches schedule
World Cup 2019: જાણો, પ્રેક્ટિસ મેચોનો સંપૂર્ણ કાર્યક્રમ
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ આજે લંડન માટે રવાના થઈ ગઈ છે. વિશ્વ કપનો પ્રથમ મેચ 30 મેએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
May 22,2019, 14:49 PM IST
જેસન હોલ્ડર
વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન જેસન હોલ્ડર ત્રીજી ટેસ્ટમાંથી સસ્પેન્ડ
સ્લો ઓવર રેટને કારણે આઈસીસીએ જેસન હોલ્ડર પર એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવ્યો છે.
Feb 4,2019, 15:31 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે