हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fire broke out
Fire broke out News
Indonesia News
Watch Video: 280 મુસાફરો ભરેલા જહાજમાં લાગી ભીષણ આગ, જીવ બચાવવા દરિયામાં કૂદ્યા લોકો
Watch Video: ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક એક મોટી દુર્ઘટના બની. તાલિસ આઇલેન્ડ નજીક KM બાર્સેલોના VA નામના જહાજમાં અચાનક ભીષણ આગ લાગી. આગ લાગતાની સાથે જ જહાજમાં સવાર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને ઘણા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા.
Jul 20,2025, 18:35 PM IST
fire broke
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, 20મી જૂને...
RMCના મોટા મગરમચ્છો સામે સસ્પેન્ડ કરવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોન આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં નામ પણ FIRમાં જોડવા માટે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
May 29,2024, 18:45 PM IST
fire broke
રાજકોટ હત્યાકાંડને લઈને મોટો ખુલાસો! ગેમઝોનમાં દારૂની રેલમછેલ...બિયરના ટીન મળ્યા
Rajkot Game zone Fire: TRP મોલ ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા 8 ટીન બિયર મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે.
May 26,2024, 18:12 PM IST
fire broke out
ડુંગર પર આવેલા ઘરમાં આગ લાગી, ઘરવખરી બળીને ખાખ, નર્મદા જિલ્લાના વાંદરી ગામની ઘટના
A fire broke out in a house at vandari village in Narmada district
Apr 24,2024, 19:10 PM IST
mysterious explosion
આ શું? વડોદરામાં આખા રોડ પર ભેદી ધડાકા બાદ આગ, બુઝાવવા આવેલી ફાયરની ગાડીમાં પણ આગ લા
શહેરના અલકાપુરી રોડ પર ગટરમાં પેદા થયેલા ગેસના કારણે આગ ભભુકી ઉઠી હતી. અચાનક રોડ વચ્ચે આગની જ્વાળાઓ ઉઠવા લાગતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આસપાસના વિસ્તારોમાં અફડાતફડી મચી ગઇ હતી. પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે ફાયરે પહોંચડાની સાથે જ પાણીને મારો ચલાવતા આગ પર કાબુ મેલવી લેવાયો હતો. ગટરના ગેસના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગને કાબુમાં લેવા માટે ફાયરે તત્કાલ કાર્યવાહી કરી હતી.
Apr 5,2022, 18:51 PM IST
SRL lab
જૂનાગઢમાં આવેલી SRL લેબમાં અચાનક લાગી આગ, કોઈ જાનહાની નહીં
જૂનાગઢના દ્વારકાધીશ માર્કેટમાં આવેલી એસઆરએલ લેબોરેટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આ લેબની બાજીમાં કનેરિયા હોસ્પિટલ આવેલી હોવાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો.
Jan 31,2022, 8:59 AM IST
surat
SURAT: અઠવાગેટ નજીક આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલમાં આગથી અફડા તફડી
શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલનાં નોન કોવિડ વોર્ડમાં આગ લાગી છે. હોસ્પિટલનાં ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફડા તફડી મચી ગઇ હતી. તત્કાલ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે ફાયરની ચાર ટીમો ઘટના સ્થળે હાજર થઇ આગને બુઝાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
May 10,2021, 23:31 PM IST
Bharuch
ભરૂચ: તબેલામાં આગ લાગતા 1 ઘોડી સહિત 16 ગાય-વાછરડાઓ મોત થતા અરેરાટી
નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના તબેલામાં આજે બપોરે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત નિપજ્યું હતું. જ્યારે 12 ગાય વાછરડા દાઝ્યા હતા. નેત્રંગથી 35 કિલોમીટર દુર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાનાં કારણે ટીમને આવતા સમય લાગ્યો હતો. જેના કારણે 12 ગાય અને વાછરડા દાઝી ગયા હતા. નેત્રંગથી 35 કિલોમીટર દુર ઝગડિયામાં ફાયર સ્ટેશન હોવાથી પશુઓને બચાવી શકાયા નહોતા.
Jan 10,2021, 23:02 PM IST
Sabarkantha
સાબરકાંઠામાં ખેતરમાં વિજલાઇન તુટી પડતા ઉભા પાકમાં લાગી આગ અને જોત જોતામાં...
હાલ કોરોનાને પગલે સમગ્ર દેશ સહિત રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. ત્યારે તમામ લોકો ઘરમાં છે. જો કે હાલ લણણીની સિઝન હોવાનાં કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ખેતર જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. જો કે મોટા ભાગનું તંત્ર કોરોનાની કામગીરીમાં છે ત્યારે કેટલાક સ્થળો પર અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. આવી જ ઘટનામાં સાબરકાંઠાના તલોદના લવારી ગામમાં ખેતરમાં આગની ઘટના બની હતી. એક ખેતરમાંથી પસાર થતી વિજ કંપનીની 11 કેવીની લાઇનમાં ફોલ્ટ સર્જાતા તે તુટી પડી હતી. જેના કારણે તે ખેતરમાં રહેલા ઘઉં પર પડતા જોત જોતામાં આગ ફેલાઇ ગઇ હતી.
Apr 3,2020, 16:35 PM IST
Suddenly
ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા
જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા.
Feb 14,2020, 21:46 PM IST
fire broke out
સુરતમાં કારના ગેરેજમાં વિકરાળ આગ લાગતા, બાજુની ત્રણ દુકાનમાં આગ ફેલાઇ
આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ બોલાવવી પડી, પાંચ કલાકે આગ કાબુમાં આવી
Oct 17,2019, 18:17 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે