हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GangWar
Gangwar News
GangWar
નવસારીમાં ગેંગવોર, જૂની અદાવતમાં RVD ના જય નાઈક પર જીવલેણ હુમલો
હુમલો વિજલપોરના સાઈ ગ્રુપના ગણેશ ગુટ્ટે અને વિજલપોરના પૂર્વ નગર સેવક જ્યોતિ રાજભર દ્વારા કરાયો હોવાની વાત ફેલાતા જ RVD ગ્રુપના યુવાનોએ વિજલપોર શિવાજી ચોક પાસે પહોંચી, ગણેશ ગુટ્ટેના ઘર પાસે તેની કાર પર તૂટી પડ્યા હતા અને કારમાં તોડફોડ કરી હતી.
Aug 4,2022, 17:01 PM IST
Maharashtra
વાંદરાઓ-કુતરાઓ વચ્ચે ગેંગવોર! વાંદરાઓની ગેંગે મારી નાખ્યા 80 ગલુડીયા! લોકોમાં દહેશત
Dec 20,2021, 17:17 PM IST
Ahmedabad
ફરી એકવાર ગેંગવોરના ડરથી લોકો હથિયાર રાખતા થયા, જુહાપુરામાં મળ્યો આટલો જથ્થો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) જુહાપુરા વિસ્તારમાંથી 3 પિસ્ટલ અને 23 જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અંગત અદાવતમાં હથિયાર રાખ્યા હોવાનુ સામે આવ્યું છે.
Sep 9,2021, 23:55 PM IST
GangWar
Rajkot માં ગેંગવોર! બહેનની બાતમી આપનારને પથ્થરના ઘા મારીને હત્યા અને પછી...
કુવાડવા રોડ પર થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી બહેનની બાતમી આપ્યાની શંકા હત્યામાં પરીણમી હતી. કોણ છે આ શખ્સો અને કઇ રીતે આપ્યો હત્યાને અંજામ તે ખુબ જ રોચક છે. પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોના નામ છે કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકી. આ શખ્સો પર આરોપ છે મુકેશ સોલંકી નામના વ્યક્તિની હત્યા તેમના દ્વારા કરવામાં આવી છે. ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યાર બાદ બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.
Mar 8,2021, 23:11 PM IST
surat
વફાદાર સાથી જ નીકળ્યો માથાભારે સૂર્યા મરાઠીની હત્યાનો મોટો સૂત્રધાર
સુરતમાં માથાભારે ગણાતા ડોન સૂર્યા મરાઠી (Surya Marathi) ની હત્યા અંગે મોટો ખુલાસો થયો છે. અંગત માણસોએ જ સૂર્યા મરાઠીની હત્યા કરી છે. સૂર્યાના ખાસ ગણાતા સફી શેખની ધરપકડ કરવામાં આવી છે. સફી સાથે અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. ગત બુધવારે જેલમાંથી છૂટેલા માથાભારે સૂર્યા મરાઠીની હત્યા થઈ હતી. હથિયારો સાથે તૂટી પડેલા 6-7 શખ્સોએ સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં હત્યા કરી હતી. હત્યા કરીને ભાગનાર હાર્દિક પટેલ (Hardik Patel) ની પણ સૂર્યા મરાઠીના સાગરિતો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
Feb 18,2020, 11:39 AM IST
surat
સુરતમાં ગેંગવોરે હદ પાર કરી, માથાભારે સૂર્યા મરાઠીની ઘાતકી હત્યા
સુરતમાં ગેંગવોર છાપરે ચઢીને પોકારી રહ્યું છે. સુરતની ગલીઓમાં હવે ખૂની ખેલ ખેલાઈ રહ્યાં છે આ વચ્ચે ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે ડોન સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી છે. એક સમયે સૂર્યા મરાઠીનો જમણો હાથ કહેવાતા હાર્દિક પટેલે પોતાના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત નિપજ્યું છે. સૂર્યા મરાઠીને મારીને ભાગી છૂટેલા હાર્દિક પટેલનો પીછો તેના સાગરિતોએ કર્યો હતો, જેના બાદ હાર્દિક પટેલને પણ માર્યો ગયો છે.
Feb 12,2020, 15:40 PM IST
સુરત
સુરતઃ વેડ રોડ પંડોળ વિસ્તારમાં ગેંગવોરની ઘટના, તલવાર-ચપ્પુથી થયો હુમલો
સુરતના વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી ગેંગવોરની ઘટના બની છે. સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જાહેરમાં તલવાર અને ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પાંચ જેટલા યુવાનોને ઈજા પહોંચી છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Jan 1,2020, 17:20 PM IST
સુરત
સુરતમાં વધી રહ્યો છે અસામાજિક તત્વોનો આતંક, આ સમાચાર છે પુરાવો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. આ સંજોગોમાં શહેરમાં ગેંગવોર ભડકવાની પુરેપુરી શક્યતા છે.
Sep 26,2019, 10:55 AM IST
અમદાવાદ
અમદાવાદ: એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના ગુન્હામાં 4 આરોપીની ધરપકડ
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જનતાનગર ખાતે ગઈ કાલ રાતે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ બે આરોપી હત્યાના કેસમાં અને બે આરોપી હત્યાની કોશિશના કેસમાં પકડવામાં આવ્યા છે. જે બે આરોપીની હત્યાની કોશિશથી અંદર ધરપકડ કરવામાં આવી છે તેજ આરોપીઓ મણિનગરમાં અમીરની હત્યાના ગુનામાં પણ નામ સામે આવ્યું છે.
May 22,2019, 22:33 PM IST
Trending news
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી
Best Saving Scheme
Post Office ની આ ધાંસૂ સ્કીમ.. વ્યાજથી થશે ₹450000 ની કમાણી, માત્ર એકવાર લગાવો પૈસા