हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GST Rate
Gst rate News
GST
Tobacco Price: પાન મસાલા, તમાકુ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, 1 ઓક્ટોબરથી થશે આ કામ
Pan Masala Price: પાન મસાલા-તમાકુ અને અન્ય પ્રકારની વસ્તુઓના નિકાસ પર ઇન્ટિગ્રેટેડ GST (IGST)ના પોતે રિફંડની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આવી તમામ વસ્તુઓના નિકાસકારોએ તેમના રિફંડના દાવા સાથે અધિકારક્ષેત્રના ટેક્સ અધિકારીઓનો સંપર્ક કરવો પડશે અને તેમની મંજૂરી લેવી પડશે.
Aug 1,2023, 14:49 PM IST
GST Council meeting
GST બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી તમને શું લાભ? કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી થશે
મંગળવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરાઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક પૂરી થઈ હતી જેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણયોમાં ઓનલાઈન ગેમિંગને જીએસટીના દાયરામાં લાવીને 28 ટકા ટેક્સ લગાવવાનો અને કેન્સરની દવાઓ પરથી IGST હટાવવાનું સામેલ છે.
Jul 12,2023, 10:32 AM IST
GST Rate
આજથી સસ્તા થયા સ્માર્ટફોન, ફ્રીજ, ટીવી સહિત આ એપ્લાયસેઝ, તૂટી પડ્યા ગ્રાહકો
GST Rate Reduce:હવે તમારે આ એપ્લાયસેઝ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તમે તમારા મનપસંદ એપ્લાયસેઝને શ્રેષ્ઠ કિંમતે ખરીદી શકો છો.
Jul 1,2023, 15:45 PM IST
GST
પડતા પર પાટું!, GST ના દર વધવાથી આજથી આટલી વસ્તુઓ થઈ મોંઘી, જાણો શું મળશે સસ્તું
દેશભરમાં આજથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) માં ફેરફાર લાગૂ થયા છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. નવા દર લાગૂ થવાથી અનેક ઉત્પાદનો આજથી મોંઘા થઈ ગયા છે.
Jul 18,2022, 14:05 PM IST
GST
18 જુલાઈથી લાગૂ થશે જીએસટીના નવા દર, થવા લાગ્યો સરકારના નિર્ણયનો વિરોધ
આ સામાનો પર 5 ટકા કે 12 ટકાના દરે જીએસટી લાગવાની સંભાવના છે. જીએસટી દરને લઈને ઔપચારિક જાહેરાત જલદી થવાની સંભાવના છે. જીએસટી દર 5 ટકા હોય કે 12 ટકા, આ વસ્તુઓના ભાવ વધવાનું નક્કી છે.
Jul 6,2022, 23:15 PM IST
GST Slabs
GST Slabs: 5 ટકાથી વધીને 8 ટકા થશે જીએસટી સ્લેબ! સામે આવ્યું સરકારનું નિવેદન
GST Slabs: તાજેતરમાં સમાચાર મળ્યા હતા કે સરકાર માલ તેમજ સેવા ટેક્સ કાઉન્સિલની આગામી મહિને યોજાનાર બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને સમાપ્ત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ઉચ્ચ વપરાશ ઉત્પાદનોને 3 ટકા અને બાકીના 8 ટકાના સ્લેબમાં નાખવામાં આવી શકે છે. હવે સરકારે આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
Apr 18,2022, 22:29 PM IST
surat
જીએસટીના દર વધારો થતાં સુરત કાપડ ઉદ્યોગમાં નારાજગી, ઉગ્ર આંદોલન ચિમકી ઉચ્ચારી
હાલમાં જ કોમર્સ મંત્રાલયે કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કર્યા છે, જેને લઈને કાપડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે ફોગવાએ મિટિંગ યોજી હતી. જેમાં તમામ વીવિંગ સંગઠનોએ આ ફેરફારને આત્મઘાતી પગલું ગણાવ્યું હતું.
Nov 24,2021, 19:08 PM IST
GST
મોંધું થશે સોનું! આ કારણથી લગ્નની સિઝન પૂર્ણ થયા બાદ પણ નહીં મળે રાહત
ફિટમેન્ટ કમિટી GST Fitment Committee એ સોના અને ચાંદીના દાગીના પર GST દર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત સોના અને ચાંદી પરનો GST 3 ટકાથી વધારીને 5 ટકા કરવામાં આવી શકે છે.
Nov 23,2021, 19:37 PM IST
હિરા ઉદ્યોગ
હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, જીએસટી દરોમાં સરકાર કરશે ઘટાડો: નીતિન પટેલ
હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચારએ સામે આવ્યા છે કે જે જી.એસ.ટી લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું. જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
Oct 14,2019, 21:45 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે