हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GT VS LSG
Gt vs lsg News
IPL 2025
લખનઉની જીત પર સંજીવ ગોએન્કાની પોસ્ટ વાયરલ; ગુજરાત ટાઇટન્સ માટે લખી ઈમોશનલ વાત!
IPL 2025 GT vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે 64મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. LSG ની જીત બાદ ફ્રેન્ચાઇઝના માલિક સંજીવ ગોયેન્કાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી.
May 23,2025, 13:11 PM IST
IPL 2025
હાર બાદ ગુજરાતના કેપ્ટન ગિલ લાલચોળ; આપ્યું મોટું નિવેદન,જાણો કોના પર ફોડ્યું ઠીકરું?
GT vs LSG: ગુજરાત ટાઇટન્સને આ સિઝનમાં બીજી વખત LSG સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે ભરાયો જોવા મળ્યો.
May 23,2025, 10:32 AM IST
IPL 2025
ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, આ મેચ વિનર ખેલાડી IPL 2025માંથી બહાર
IPL 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. ત્યારે હવે સવાલ એ છે કે તેની જગ્યાએ કોણ આવશે ?
Apr 12,2025, 14:16 PM IST
IPL 2024
યશ ઠાકુર અને ક્રુણાલ પંડ્યા સામે ગુજરાત ટાઈટન્સ ધરાશાયી, 33 રને લખનૌની જીત
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલમાં પ્રથમવાર ગુજરાત ટાઈટન્સને હરાવી છે. તો ગુજરાત ટાઈટન્સે સતત બીજી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચ મેચમાં આ ગુજરાતની ત્રીજી હાર છે.
Apr 7,2024, 23:16 PM IST
ipl 2023
GT vs LSG: સાહા-ગિલ બાદ મોહિત શર્માએ કર્યો કમાલ, ગુજરાતે લખનઉને 56 રને હરાવ્યું
IPL 2023: લખનઉની ટીમ 228 રનના લક્ષ્યનો પીછો કરતા 20 ઓવરમાં 171 રન બનાવી શકી હતી. આ જીત સાથે ગુજરાતના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઓફમાં એન્ટ્રી લગભગ પાક્કી થઈ ગઈ છે.
May 7,2023, 20:15 PM IST
narendra modi stadium pitch
આજે પંડ્યા બ્રધર્સ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ગુજરાત-લખનૌ મેચની પીચ રીપોર્ટ
Narendra Modi Stadium Pitch Report: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 51મી મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આજે લખનૌની ટક્કર પોઈન્ટ ટેબલમાં નંબર વન પર ચાલી રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામે થશે..
May 7,2023, 10:30 AM IST
Lucknow Super Giants vs Gujarat Titans
લખનઉને 62 રને પરાજય આપી ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં, રાશિદની 4 વિકેટ
ગુજરાત ટાઈટન્સ આઈપીએલના પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ગુજરાતે 9મી જીત સાથે 18 પોઈન્ટ મેળવી પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. આ સીઝનમાં પ્રથમવાર ઉતરેલી ગુજરાતે ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે.
May 10,2022, 22:53 PM IST
GT VS LSG
ગુજરાત ટાઈટન્સનો ધમાકેદાર પ્રારંભ, લખનઉ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું
IPL 2022: રાહુલ તેવતિયાની શાનદાર ઈનિંગની મદદથી આઈપીએલ-2022માં પોતાની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સે લખનઉને હરાવીને જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે.
Mar 28,2022, 23:37 PM IST
IPL 2022
ગુજરાત ટાઈટન્સે મેચ પહેલા લીધો સૌથી મોટો નિર્ણય, ફિરકીના જાદૂગરને આપી મોટી જવાબદારી
લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ મુંબઈના વાનખેડે મેદાનમાં આમને સામને ટકરાશે. ગુજરાત ટાઈટન્સ ફ્રેંચાઈઝીએ આઈપીએલમાં પોતાના અભિયાનની શરૂઆત પહેલા ટીમના વાઈસ કેપ્ટનનું નામ જાહેર કરી દીધું છે.
Mar 28,2022, 11:32 AM IST
Trending news
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી
Best Saving Scheme
Post Office ની આ ધાંસૂ સ્કીમ.. વ્યાજથી થશે ₹450000 ની કમાણી, માત્ર એકવાર લગાવો પૈસા