हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
PAK
35/ 1
(9.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Plane Crash
Gujarat plane crash News
Air India Plane crash
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં, એક સિવાય બધાના DNA થયા મેચ, કોણ છે આ વ્યક્તિ ?
Ahmedabad plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃતકોના અવશેષોની ઓળખ ડીએનએ મેચિંગ અથવા ચહેરાની ઓળખ દ્વારા કરવામાં આવી રહી છે, જોકે તેમાંથી એકની પણ ઓળખ હજુ સુધી થઈ નથી.
Jun 25,2025, 9:54 AM IST
Ahmedabad Plane Crash
બાલ ગોપાલ બચ્ચા પણ મા ના પેટમાં રહેલી જિંદગી ન બચી, ગોદ ભરાઈ માટે આવ્યો હતો પરિવાર
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતનો આંક વધે તેવી પૂરી સંભાવના છે. આ દુર્ઘટનાએ સેંકડો પરિવારોને પીડા અને જીવનભરનું દુઃખ આપ્યું છે. મૃતકોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઘણા યુગલો અને પરિવારો છે, પરંતુ અમદાવાદના ધોળકા વિસ્તારના વૈભવ પટેલ અને જીનલ ગોસ્વામીની સ્ટોરી તમને રડાવી મૂકશે. ચાર વર્ષ પહેલા લગ્ન કરનાર આ દંપતી એક બાળકના માતા-પિતા બનવાના હતા.
Jun 20,2025, 23:53 PM IST
Ahmedabad Plane Crash
100 મોબાઈલ ફોન ખોલશે પ્લેન ક્રેશના રાજ, 231ના DNA મેચ પણ આ છે ખરાબ સમાચાર
Ahmedabad Plane Crash : અમદાવાદના પોલીસ કમિશનરનું કહેવું છે કે અકસ્માત સ્થળેથી 318 શરીરના ભાગો મળી આવ્યા છે. કાટમાળમાંથી લગભગ 100 મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. બધી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને 2-3 દિવસમાં સાચો મૃત્યુઆંક બહાર આવી શકે છે.
Jun 20,2025, 23:37 PM IST
Ahmedabad Plane Crash
પુત્રનો મૃતદેહ મળ્યો પણ વળતર નહીં, દીકરો ઉંઘમાં જ મોતને ભેટી ગયો
Ahmedabad Plane Crash: અમદાવાદમાં (Ahmedabad) ચાની દુકાન જ પરિવાર માટે મુખ્ય આજીવિકાનો સ્ત્રોત હતી, જ્યારે સુરેશ પટણી થોડી કમાણી માટે ઓટોરિક્ષા ચલાવતા હતા. આ ગરીબ પરિવારનો કમાનાર હવે રહ્યો નથી, દીકરો મા ને ચાની કીટલી પર ટિફિન લઈને આવ્યો હતો એ હવે સ્વર્ગે સિધાવી ગયો છે. પરિવાર એ આશા રાખીને બેઠો છે કે વળતર મળશે...
Jun 20,2025, 20:36 PM IST
Ahmedabad Plane Crash
પિતાના અંતિમ સંસ્કાર માટે લંડનથી આવ્યો હતો દીકરો, આંગણામાં ભીડ જોઈને પત્ની બેભાન
Air India Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ના અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉદયપુર જિલ્લાના રોહિડાના રહેવાસી પ્રકાશચંદ્ર મેનારિયાનો મૃતદેહ તપાસ પ્રક્રિયા પછી મંગળવારે સવારે તેમના પૈતૃક ગામ પહોંચ્યો હતો.
Jun 20,2025, 20:04 PM IST
Ahmedabad Plane Crash
આ હતું અમદાવાદ પ્લેન ક્રેશનું સૌથી મોટું કારણ? એક્સપર્ટે કર્યો ચોંકાવનારો ખુલાસો
Air India Plane Crash Investigation: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં એન્જિનનું પાવર સપ્લાય ફેલ થવા પર કેમ એક્ટિવ ન થયું રેમ એર ટરબાઇન, આ સવાલનો જવાબ પ્રાથમિક તપાસ બાદ સામે આવ્યો છે.
Jun 20,2025, 13:12 PM IST
Ahmedabad Plane Crash
''72 કલાકથી વધુ એક દિવસ લો પણ બોડીનો પ્રોપર પાર્ટ વ્યવસ્થિત રીતે અમને આપો"
Ahmedabad Plane Crash: કાકા-કાકી ગુમાવનાર ભત્રીજાએ કહ્યુ ''72 કલાકથી વધુ એક દિવસ લો પણ બોડીનો પ્રોપર પાર્ટ વ્યવસ્થિત રીતે અમને આપો' તેવી સરકારને અપીલ કરી હતી. નડિયાદથી UK પ્રથમ વખત જતા પવાર દંપતિએ છેલ્લો વિડિયો કોલ કરી પુત્રને ખુશી બતાવી હતી.
Jun 13,2025, 14:37 PM IST
Plane crash near Ahmedabad airport
જમીન પર પડતા જ આગના ગોળામાં ફેરવાઈ ગયું એર ઇન્ડિયાનું વિમાન, અમદાવાદની ઘટનાનો VIDEO
Ahmedabad Airport Plane Crash: અમદાવાદ એરપોર્ટ નજીક આ વિમાન દુર્ઘટના બની હતી અને એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાના બે મિનિટ પછી જ જમીન પર પડી ગયું. આ પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું અને ચારે બાજુ કાળો ધુમાડો દેખાવા લાગ્યો. હવે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, NDRF અને BSFની ટીમો બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Jun 12,2025, 16:00 PM IST
Trending news
supreme court
શું હોય છે તલાક-એ-હસન? જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Business News
બાકી રહેલા DA અંગે સરકારની મહત્વપૂર્ણ જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ માટે જાણવી જરૂરી
Demat Account
રશિયા-જાપાનની વસ્તી કરતાં તો વધુ ભારતમાં ડીમેટ એકાઉન્ટ છે...જુલાઈમાં બન્યો રેકોર્ડ
surat news
પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમો, પોલીસ.....
Royal Enfield
Royal Enfield તેની સૌથી સસ્તી બાઇક નવા અવતારમાં કરી રજૂ, જાણો ફીચર્સ અને કિંમત
Asia Cup 2025
ના યશસ્વી કે ના રાહુલ...સંપૂર્ણપણે બદલાઈ જશે ટીમ ઈન્ડિયા, એશિયા કપમાં આવી હશે ટીમ
mass suicide in Surat
બે બાળકો સાથે માતા રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેડે મહિલાનું મોત, બાળકોને ઈજા
Trump tariffs
ટ્રમ્પના ટેરિફથી ભારતના આ સેક્ટર પર પડશે ખરાબ અસર, ગુજરાતના આ ઉદ્યોગમાં આવશે મંદી ?
train viral video
Video: આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે... ટ્રેનના એન્જીનમાં ઘુસી ગયો પાગલ, જુઓ
renault kiger facelift
આવી રહી છે 7 લાખથી સસ્તામાં ધાંસૂ SUV, 24 ઓગસ્ટે થશે લોન્ચ, જાણો ફીચર્સ