हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Video
Gujarati video News
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
ગુજરાત સરકારે વેટ, મહેસૂલ, સ્ટેમ્પ વિદ્યુત શુલ્ક, વાહન ટેક્સ સહિતના કરવેરાની આવકો વધી ગઈ છે. પરંતુ શું તમને ખબર છે ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારમાં કેટલો ટેક્સ ચૂકવ્યો છે? કદાચ આ સવાલનો જવાબ તમને ખબર નહીં હોય, પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક ગુજરાતીએ ચાલું વર્ષે રૂપિયા 20,400નો ટેક્સ ચૂકવ્યો છે અને હવે આગામી વર્ષમાં દરેક લોકોએ 21,890 રૂપિયા ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે.
Feb 23,2025, 10:34 AM IST
road
ભારેથી અતિભારે વરસાદે ગુજરાતનો 'દાટ' વાળ્યો! જાણો રાજ્યમાં રોડ રસ્તાની શું છે હાલત?
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મહાકાય ભૂવો પડ્યો હતો. રામેશ્વર એપાર્ટમેન્ટના રીડેવલોપમેન્ટ કામગીરી દરમિયાન ખાડા ખોદતી વખતે અન્ય જગ્યાએ ભૂવો પડ્યો. વિશાળકાય ભૂવો પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો હતો.
Aug 28,2024, 19:20 PM IST
Devbhoomi Dwarka
દેવભૂમિ દ્વારકાના આ 21 ટાપુ પર ફરી પ્રતિબંધ, ફરવા જવાના હોય તો જાહેરનામું વાંચી લેજો
Ban On Dwarka Islands : દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર અધિક કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ... દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા અને સુરક્ષાની દ્રષ્ટીએ નિર્જન ટાપુ પર પ્રતિબંધનો કર્યો નિર્ણય...
Aug 8,2023, 19:09 PM IST
cattle breeders
કચ્છની સરહદ ડેરીએ પશુપાલકોને આપી સૌથી મોટી ભેટ; દૂધના ખરીદ ભાવમાં કર્યો મોટો વધારો
Kutch News: ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ અંતિમ ભાવો અલગથી મળવા પાત્ર છે. 20 રૂપિયાનો પ્રતિ કિલો ફેટનો વધારો થઈ અને ભાવો 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે. જેનાથી પશુપાલકોને અંદાજીત માસિક 2.25 કરોડ રૂપિયા વધારે મળશે.
May 27,2023, 19:13 PM IST
complaint
આંખ ઉઘાડતો કિસ્સો: નોકરીની લાલચે યુવતીને હોટલમાં બોલાવી, બેભાન કરી વેપારીએ શરીરસુખ..
અડાજણ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ તેના પિતા માટે ગેરેજ ચલાવવા માટે ભાડેથી જમીન શોધતી હતી. આ દરમિયાન તે વેસુ વીઆઈપી રોડ એટલાન્ટા બિઝનેશ હબમાં ઓફિસ રાખી જમીન દલાલીનું કામકાજ કરતા દિલીપ ખાંડેલીયાના સંપર્કમાં આવી હતી.
May 16,2023, 20:41 PM IST
Gujarati News
બ્યુટીપાર્લર ચલાવતી મહિલાને બોલાવી, કેફી પીણું પીવડાવી ચાર શખ્સોએ માણ્યું શરીરસુખ!
મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું કન્યા છાત્રાલય રોડથી બાયપાસ તરફ જવાના રસ્તે શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલ છે
May 13,2023, 16:30 PM IST
Morning Gujarat News
Morning News: સવારના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
Morning Gujarat News
Jan 15,2022, 10:14 AM IST
બનાસકાંઠા
બનાસકાંઠા : તલાટીની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો, જુઓ વીડિયો
Banaskantha : TDO files complaint against talati
Dec 28,2018, 11:10 AM IST
Trending news
Gujarat Highcourt
મુસ્લિમો પરસ્પર સંમતિથી મૌખિક રીતે લગ્નનો અંત લાવી શકે છે, લેખિત કરાર જરૂરી નથી
Cricketer Akash Deep
નવી ખરીદેલી કાર નહીં ચલાવી શકે આકાશ દીપ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ફટકારી નોટિસ
8th CPC Salary Calculator
કેન્દ્રીય કર્મચારીઓને લાગશે લોટરી, ડબલ થઈ જશે HRA! આ રીતે મળશે ફાયદો
rinku singh
રિંકુ સિંહના મંગેતરનો VIDEO વાયરલ, બેભાન સાંસદને સહારો આપતી દેખાઈ પ્રિયા સરોજ...
bjp
કોણ બનશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? રેસમાં એક નવું નામ સામેલ થયું
Rahul Chaudhary
છેલ્લી ઓવર અને 3 બોલમાં 3 વિકેટ...હેટ્રિક લીધા પછી પણ વિલન બન્યો આ બોલર, હરાવી મેચ
Nvidia employees millionaires
આ કંપનીમાં 10માંથી 8 કર્મચારીઓ કરોડપતિ, અડધા કર્મચારીઓ પાસે 220 કરોડથી વધુની સંપત્તિ
Delivery Rider Falls Into Drain
હૈદરાબાદના શેરીઓમાં એક એવી ઘટના બની કે જે દરેકના દિલને હચમચાવી ગઈ! VIDEO વાયરલ
controversy
ભાજપમાં ફરી રૂપાલાવાળી થઈ! જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઈતિહાસ કહેતા ગુસ્સે થયા રાજવી
Surat Diamond Industry
ટ્રમ્પના ટેરિફથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર, ગુજરાતમાં 1 લાખ નોકરીઓ પર સંકટ!