हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jitu Waghan
Jitu waghan News
gujarat
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયા ધડાધડ મોટા નિર્ણય, જીતુ વાઘાણીએ આપી માહિતી
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી કે, 18 થી 59 વર્ષના લોકોએ કોરોનાનો બીજો ડોઝ લઈ લીધો છે, તેમના માટે હવે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે.
Jul 14,2022, 16:11 PM IST
gujarat
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો નવો અવતાર લોકોને સ્પર્શી ગયો, VIDEO જોઈને તમે કહેશો વાહ!
સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ -કન્યા કેળવણી મહોત્સવનો ત્રિ-દિવસીય મહાયજ્ઞ ઉલ્લાસ પૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની થામણા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
Jun 24,2022, 17:44 PM IST
Gujarat Assembly Election 2022
2023માં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે, જિતુ વાઘાણીએ કરી ભવિષ્યવાણી
રાજ્યમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીએ મુખ્યમંત્રીને લઈને આપેલા નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો છે.
Jun 20,2022, 15:24 PM IST
gujarat
ZEE 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત
ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને આપેલા એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 21 થી 23 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે.
May 31,2022, 6:38 AM IST
cabinet meeting
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, જાણો
રાજ્ય સરકારના નિર્ણયની માહિતી આપતા જિતુ વાઘાણીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારના 8 વર્ષની ઉજવણી 31 મેએ કરવામાં આવશે. તો 28 મેએ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે.
May 25,2022, 17:39 PM IST
Jitu Waghan
કચ્છમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોના 20 હજારથી વધુ મકાનોને ટાઇટલ-માલિકીના હક્કો અપાશે
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની માહિતી સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ આપી છે.
May 11,2022, 19:03 PM IST
gujarat
મનિષ સીસોદીયાના ટ્વીટ- આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું, 'કેટલાક લોકો...
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું કોઇને ગુજરાત સાથે સરખામણી કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં છે. તેઓ દિલ્હી અને પંજાબ જીત્યા બંને રાજ્યોનો સરવાળો ગુજરાત જેટલો નથી. ગુજરાત એવું મેદાન નથી કે એમને કોઇને હિરોગીરી કરવા મળે.
Mar 24,2022, 17:36 PM IST
NSUI protests
NSUI દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નકલી નોટોનો હાર પહેરાવી વિરોધ કર્યો
NSUI ના કાર્યકરોએ અમદાવાદ જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ખાતે કર્યો હલ્લાબોલ કર્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે રાજ્ય સરકાર ફીમાં માફી આપે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળના કારણે હાલમાં મોટાભાગનું શિક્ષણ ઓનલાઇન જ રહ્યું હતું. જેથી શાળાઓએ માનવતાના ધોરણે ફી માફ કરવી જોઇએ.
Feb 2,2022, 21:01 PM IST
Big Announcement
શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી
જીતુ વાઘાણીએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અલગ અલગ વિભાગો દ્વારા યુવાનોની ભરતી થાય તે માટે સૂચનાઓ આપી હતી.
Jan 24,2022, 21:17 PM IST
important statement
ભરતીમાં કૌભાંડના આરોપ બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે
Jan 4,2022, 15:28 PM IST
important statement
સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ પર શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન
સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ પર શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યમંત્રીએ આજે તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરાવી છે. હું આ વયના બાળકો અને તેમના માતા પિતાને વિનંતી કરું છું કે અનેક અપ્રચાર ભ્રમણાઓ ભૂતકાળમાં ચલાવ્યા હતા.
Jan 3,2022, 14:24 PM IST
Jitu Waghan
કોરોનાથી મોતના ખોટા આંકડા દેખાળી કોંગ્રેસ રાજ્યને બદનામ કરવાનું બંધ કરે: જીતુ વાઘાણી
પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસ વિહોણા છે
Nov 24,2021, 17:40 PM IST
education minister
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત: 'ધોરણ 9થી 12માં હવે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત તરફ વળવા પ્રાકૃતિક ખેતી ખુબ જ જરૂરી છે. જેથી હવે ધોરણ 9થી 12માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવાનો નિર્ણય કરાયો છે.
Nov 18,2021, 17:14 PM IST
Bhavnagar
જે લોકો ખેડૂતોનો વિકાસ નથી જોઇ શકતા એ લોકો જ આ કાયદાનો વિરોધ કરે છે: ભુપેન્દ્રસિંહ
Dec 26,2020, 18:16 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે