हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kapodra
Kapodra News
surat news
Clashes with cattle-catching team in surat kapodra watch video
Clashes with cattle-catching team in surat kapodra watch video
Jul 7,2025, 16:05 PM IST
Police
સુરત: ગેસ રિફીલિંગનું મસમોટું કૌભાંડ ઝડપાયું, કાપોદ્રા પોલીસે 13 સ્થળોએ પાડ્યા દરોડા
Cops bust gas refilling scam in Surat's Kapodra; 13 miscreants held, further investigation underway
Apr 25,2024, 18:55 PM IST
surat
સુરતમાં જવેલરની દુકાનમાં બોમ્બ જેવી વસ્તુ મળી! પોલીસ અને બોમ્બ સ્કવોડ દોડતી થઈ, તપાસ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાકરાણી જ્વેલર્સમાં 10મી મેના રોજ એક ઈસમ તેના કર્મચારીને એક પાર્સલ આપીને જતો રહે છે. ત્યારબાદ 12મી મેના રોજ જ્વેલર્સના માલિક દ્વારા આ પાર્સલ કોનું છે તે અંગે જાણવા માટે આ પાર્સલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
May 13,2023, 21:25 PM IST
surat
સુરત: કાપોદ્રામાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા
શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલા ટીઆરબી (TRB) જવાન સતત વિવાદમાં આવી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. બીજી તરફ એક ફ્રૂટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસમાં સતત કોઇ પણ કામ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી છે.
Oct 4,2020, 23:31 PM IST
સુરત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. દેવી પૂજક સમાજ અને સામાન્ય પબ્લિક વચ્ચે પથ્થરમારો થયો હતો. શરૂઆતમાં દેવીપૂજક સમાજની અંદરો અંદર બોલાચાલી થઇ હતી અને બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. જેમાં પથ્થર ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને વાગ્યો હતો. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ ઘટનામાં 4 લોકો ઇરજાગ્રસ્ત થયા હતા.
Oct 19,2019, 8:50 AM IST
બાબા રામદેવ
દેશનો મૂડ મોદી તરફી, ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો: બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવ રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતંજલિના શો રૂમના ઉદ્દઘાટન કરવા માટે બાબા રામદેવ પહોચ્યા હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કહ્યું તે દેશનો મુડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફનો છે.
Mar 31,2019, 17:07 PM IST
સુરત
પાસની ટીમે તાપી નદીના પટમાં ઝડપી દારૂની ભઠ્ઠી, પોલીસ પર ઉઠ્યા સવાલ
Surat PAAS Leaders found Liquor furnace behind Pratap Garden Kapodra
Jan 12,2019, 21:20 PM IST
ડાયમંડ
સુરત: 1.37 કરોડના હીરાની ખરીદી કરી પણ રૂપિયા આપ્ય વિના ગઠિયા ફરાર
શહેરના કાપોદ્રા અક્ષર ડાયમંડમાં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે ખાતું ધરાવતા વેપારી પાસેથી રૂપિયા 1.37 કરોડના હીરાની ખરીદી કરી પેમેન્ટ ન કરનાર બે વેપારીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ અમરેલીના અને વરાછા અશ્વનીકુમાર રોડ જળક્રાંતિ મેદાન સામે ચંદનબાગ સોસાયટીમાં રહેતા ધીરેનભાઈ ગાજીપરા હીરાના વેપારી છે. અને કાપોદ્રા અક્ષર ડાયમંડમાં ખાતા નંબર ૩૦૬માં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે હીરાનું કારખાનું ધરાવે છે.
Jan 12,2019, 20:24 PM IST
સુરત
સુરત: પાસની ટીમે તાપી નદીના પટમાં ઝડપી દારૂની ભઠ્ઠી, પોલીસ પર ઉઠ્યા સવાલ
શહેરના નાના વરાછા ખાતે આવેલી ચોપાટી પાછળ તાપી નહિ કિનારે છેલ્લા કેટલાય સમયથી દેશી દારુની ભઠ્ઠીઓ ચાલી રહી હતી. દરમિયાન આજે બપોરના સમયે પાસના કન્વીનર તથા કાર્યકરો દ્વારા આ દેશી દારુની ભઠ્ઠી પર રેડ પાડવામા આવી હતી. રેડ પાડતાની સાથે જ બુટલેગર ત્યાથી ભાગી છુટયો હતો.
Jan 12,2019, 18:48 PM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ