Video: ઢોર પકડતી ટીમ સાથે દાદાગીરી! મહિલાએ જીવલેણ હુમલો કરીને પકડેલા ઢોર છોડાવી લીધા!

Surat Kapodra News: સુરતના કાપોદ્રામાં ઢોર પકડતી ટીમ સાથે બબાલનો મામલો સામે આવ્યો છે. બે મહિલા સહિત ચાર લોકોએ કરી દાદાગીરી. જીવલેણ હુમલો કરીને પકડેલા ઢોર છોડાવી લીધા. સમગ્ર મામલે મનપાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

Trending news