हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lok Dayro
Lok dayro News
Bhikhudan Gadhvi
પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કરી મોટી જાહેરાત, કહ્યું- હવે આજીવન નહીં કરૂ લોકડાયરા
ગુજરાતના લોકસાહિત્ય અને ડાયરામાં જેમનું નોંધનીય યોગદાન છે તેવા પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે તે ક્યારેય લોકડાયરા કરશે નહીં.
Feb 3,2025, 20:03 PM IST
former BJP MLA
શું તમે જાણો છો? સૌરાષ્ટ્રની ઘોર પ્રથામાં કેમ ઉડાવાય છે પૈસા? આ ગામે થયો રૂપિયાનો વર
સોમનાથનાં પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાનાં આદ્રી ગામે ભાદરવા માસ નિમિત્તે કસુંબલ લોક ડાયરો યોજાયો હતો. જેમાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, પૂનમ ગઢવી, હાજી રમકડું, સહિતનાં કલાકારોએ રંગત જમાવી હતી.
Sep 25,2024, 15:39 PM IST
ZEE 24 Kalak Original Video
લોક ડાયરામાં કલાકારો પર ઢગલો રુપિયાનો વરસાદ
માયાભાઈ આહિર, બ્રિજરાજદાન ગઢવી, ઉર્વશી રાદડીયા સહિતના કલાકારોએ સુરની રમઝટ બોલાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ
May 24,2023, 11:43 AM IST
banaskantha
કીર્તિદાનના લોકડાયરામાં 1 કરોડ રૂપિયાથી સ્ટેજ ઢંકાયું, સોના-ચાંદીના સિક્કાનો વરસાદ
પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. એટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો.
Mar 30,2023, 21:51 PM IST
Lok Dayro
પરષોત્તમ રૂપાલા સહીત દિગ્ગજ નેતાઓએ લોકડાયરામાં બોલાવી રમઝટ! વીડિયો થયો વાયરલ
Viral video shows veteran leaders enjoying Lok Dayro organized in Amreli
Feb 20,2023, 19:15 PM IST
Patan
પાટણ લોક ડાયરોમાં ગીતા રબારી, બ્રિજદાન પર થયો નોટોનો વરસાદ
પાટણના વારાહી ગામે ગૌશાળામાં સંતવાણી ડાયરો યોજાયો. ગીતા રબારી અને બ્રિજલદાન ગઢવી તેમજ અન્ય ક્લાકારો હાજર રહ્યા હતા. કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો હતો. રાધનપુર MLA રઘુ દેશાઇ, ધનાશા શેઠ, મહંત કનિરામબાપુ અને ભુવાજીરાજા ભાઈ જેવા મહાનુંભાવો હાજર રહ્યા હતા.
Jan 6,2020, 18:15 PM IST
બોટાદ
બોટાદમાં લોક ડાયરામાં કલાકાર પર યુવકે કરી લાફાવાળી
લોક ડાયરામાં સ્ટેજ પર કલાકાર દારૂ પી આવ્યો હોવાથી ત્યાં બેઠેલા લોકોમાંથી એક યુવક સ્ટેજ પર ચીઢી આવ્યો હતો અને કલાકાર પર લાફાવાળી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ વીડિયો બોટાદના સારંગપુર રોડ પર યોજાયેલ એક માતાજીના માંડવાના કાર્યક્રમનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Nov 25,2019, 15:15 PM IST
લોક ડાયરો
લોકગાયક જિજ્ઞેશ બારોટ પર મુંબઇમાં રૂપિયાનો વરસાદ
મુંબઈમાં ગુજરાતી લોકગાયક જીગ્નેશ બારોટ પર રૂપિયાનો વરસાદ થયો છે. મુંબઈના વિરારમાં લોક ડાયરમાં રૂપિયાનો વરસાદ થયો છે. મુંબઈમાં ગાયોના લાભાર્થે જીગ્નેશ બારોટનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.
Nov 25,2019, 14:34 PM IST
જુનાગઢ
જુનાગઢ: લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગનો વીડિયો વાયરલ
ફરી એક વાર લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગ ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના જુનાગઢની હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોક ડાયરામાં 2 યુવાનોએ હજારો લોકોની મેદની વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
Sep 1,2019, 13:25 PM IST
લોક દરબાર
થરાદમાં લોક ડાયરામાં રાજભાના ગીતો પર લોકો ઝૂમ્યા, થયો રૂપિયાનો વરસાદ
થરાદમાં કેનાલની બાજુમાં આવેલા સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થ અર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકારો સંગીતા લાબંડીયા, રાજભા ગઢવી, દેવરાજ ગઢવી હાજર રહ્યાં હતા.
Feb 24,2019, 10:03 AM IST
Trending news
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી
Best Saving Scheme
Post Office ની આ ધાંસૂ સ્કીમ.. વ્યાજથી થશે ₹450000 ની કમાણી, માત્ર એકવાર લગાવો પૈસા