हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Madhuban Dam
Madhuban dam News
Valsad
ભારે વરસાદથી મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા, વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ...
Ten gates of Madhuban Dam opened due to Heavy rains, alert in low-lying areas of Valsad district
Jul 6,2025, 14:37 PM IST
Madhuban Dam
વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર, મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું
Heavy rain in Valsad district bring fresh water in rivers, 50 thousand cusecs of water released from Madhuban Dam
Jun 19,2025, 18:02 PM IST
narendra modi
PM Modi ગુજરાત ગૌરવ અભિયાનમાં લેશે ભાગ, 3050 કરોડ રૂપિયાના વિકાસકામોની આપશે ભેટ
પ્રધાનમંત્રી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે ₹ 961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કરશે. તેઓ નવસારી જિલ્લામાં લગભગ ₹ 542 કરોડના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કરશે, જે આ પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે.
Jun 8,2022, 23:48 PM IST
pm modi
એન્જિનિયરિંગના આ ચમત્કારથી 200 માળ ઊંચા પ્રોજેક્ટથી આદિવાસીઓેને મળશે પાણી
આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડાની ભૌગોલિક રચના એવી છે કે ત્યાં ન તો વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે છે કે ન તો ભૂગર્ભજળની પરિસ્થિતિ સારી છે, કારણકે અહીંની મોટાભાગની જમીન પથરાળ છે અને તેના કારણે વર્ષાઋતુના સમયમાં અહીંના જળાશયોમાં પાણી તો ભરાઈ જાય છે,
Jun 9,2022, 18:52 PM IST
Valsad
વલસાડમાં મધુબન ડેમ છલકાયો, શહેરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગત જ રોજથી પડેલા વરસાદને કારણે વલસાડની નદીઓમાં ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લાની પારનદી, ઔરંગા નદી, કોલક અને દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે
Sep 14,2021, 12:57 PM IST
દમણગંગા
તોફાની દમણગંગાના જોખમી પ્રવાહમાં અને ડેમને અડોઅડ માછીમારી કરવું ભારે પડ્યું...
વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં આજે પણ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી ડેમમાં પાણીની સપાટીમાં પણ વધારો યથાવત રહ્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે અત્યારે ડેમમાં 28,358 કયુસેક પાણીની આવક થઈ રહી છે.
Aug 18,2020, 14:14 PM IST
Valsad
મધુબન ડેમમાં પાણીની આવક વધી, જુઓ કેવા દ્રશ્યો સર્જાયા
વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ, મધુબન ડેમમાં પાણીની આવક વધી. દમણગંગા નદીમાં પાણી છોડતા રોડ કરાયો બંધ.સેલવાસ-ભીલાડ રોડ કરવામાં આવ્યો બંધ.કપરાડાની પાર નદીમાં ઘોડાપૂર.
Aug 4,2019, 17:25 PM IST
વલસાડ
દ.ગુ.માં મેઘમલ્હાર: વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ, ઘરોમાં પાણી ભરાયા
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
Jul 7,2019, 11:02 AM IST
Madhuban Dam
વલસાડ : મધુબન ડેમના પાણી ઊતરતા ડૂબેલો ઈતિહાસ વર્ષોના વહાણ વિત્યા બાદ બહાર
જે ઈતિહાસ મધુબન ડેમ બનવા પહેલા જ ડૂબી ગયો હતો એ ઈતિહાસ વર્ષો બાદ પાણી ઉતરતા જોવા મળ્યો. જી હા વાત છે વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાના ફતેપુરા ગામની. અહી જિલ્લાના જીવાદોરી સમાન મધુબન ડેમ આવેલો છે. જેમાં વર્ષો બાદ રેકોર્ડ બ્રેક પાણીની સપાટી નીચે આવતા રાજા મોહનનો કિલ્લો જે ડૂબી ગયો હતો, તેના પાણીમાં હવે અવશેષો દેખાવા માંડ્યા છે. જેથી સમગ્ર વિસ્તારમાં કૂતુહલ ફેલાયું છે.
Jun 28,2019, 12:23 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે