हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Makhana
Makhana News
Makhana
આ બીમારીઓમાં અમૃત સમાન છે મખાના, જાણી લો તેને ખાવાનો યોગ્ય સમય અને રીત
મખાના એક સુપરફૂડ છે જે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, પોટેશિયમ, ફાઇબર, આયર્ન અને ઝિંકથી ભરપૂર છે. તેમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં મદદ કરી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે મખાના ખાવા કઈ બીમારીઓમાં ફાયદાકારક છે અને તેને ખાવાનો યોગ્ય સમય અને રીત શું છે.
Jul 6,2025, 15:11 PM IST
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
Makhan Board Announcement In Budget : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ બિહારમાં મખાના બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. મખાનાની માંગ ભારત અને વિદેશમાં ઝડપથી વધી રહી છે. આ વધતી માંગને કારણે ઉદ્યોગસાહસિકોને મખાનાના વ્યવસાયમાં પ્રવેશવાની અને આરોગ્ય પ્રત્યે સભાન બજારની જરૂરિયાતો પૂરી કરવાની તક મળી છે
Feb 1,2025, 12:27 PM IST
Gujarati News
શું તમે ખાધા છે આ ગોળાકાર મમરા? સૌથી હેલ્ધી ગણાતી આ વસ્તુની ખેતીમાં છે તગડી કમાણી
Agriculture News: સામાન્ય ખેતીથી હતીને કંઈક અલગ કરતા ખેડૂતો હાલ સારી કમાણી કરી રહ્યાં છે. અમે નથી કહી રહ્યાં પણ ખેડૂતો ખુદ એમની જુબાની આ અંગે વાત કરતા અનેક ઈન્ટરવ્યૂમાં નજરે પડે છે. ત્યારે અહીં વાત કરવામાં આવી છે એવી જ એક વસ્તુની ખેતીની જેનાથી થઈ શકે છે અધધ કમાણી...
Sep 17,2024, 10:35 AM IST
Agriculture News
ખાવામાં મમરા જેવી પણ દેખાવમાં ગોળ દેખાતી આ વસ્તુની ખેતી કરાવશે કરોડોની કમાણી!
Agriculture News: જે ગુજરાતના ખેડૂતો આ વસ્તુની ખેતી કરે છે તેમને ક્યારેય નથી થતી ભાવની માથાકૂટ. તમે પણ મેળવી લો આ અંગે જાણકારી, બેઠાબેઠા કરી શકશો ધૂમ કમાણી... એકવાર આ ખેતી કરશો તો તમારા માટે આવકનો નવો રસ્તો ખૂલી જશે.
Mar 19,2024, 16:58 PM IST
gujarat news
ગુજરાતીઓ માટે આ વસ્તુની ખેતી છે સૌથી શ્રેષ્ઠ! બસ બેઠાંબેઠાં રૂપિયા જ ગણવાના
જાન્યુઆરી છે ખેતી માટે સર્વોત્તમ: જે ગુજરાતના ખેડૂતો આ વસ્તુની ખેતી કરે છે તેમને ક્યારેય નથી થતી ભાવની માથાકૂટ. તમે પણ મેળવી લો આ અંગે જાણકારી, બેઠાબેઠા કરી શકશો ધૂમ કમાણી...
Jan 11,2024, 15:06 PM IST
Swiggy Instamart
વેલેન્ટાઈન વાળો ફેબ્રુઆરી નહીં આ છે રોમાન્સનો મહિનો, જબરદસ્ત વેચાયા છે CONDOM
Swiggyનો એક રિપોર્ટ કહી રહ્યો છે કે સપ્ટેમ્બરમાં સૌથી વધુ કોન્ડોમ વેચાયા હતા. આ સિવાય લોકોએ ડુંગળી, ટામેટાં અને કોથમીરનો મહત્તમ ઓર્ડર આપ્યો હતો.
Dec 21,2023, 20:25 PM IST
Makhana
હાર્ટ, સ્કિન, વજન બધા માટે બેસ્ટ છે મખાના, નિયમિત ખાવાથી થાય છે આ 6 ફાયદા
Makhana Health Benefits: ઘણા લોકો મખાનાનું સેવન કરતા હોય છે. રોસ્ટેડ મખાના ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે મખાના ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે ? જો તમે નિયમિત રીતે એક મુઠ્ઠી મખાના ખાવાનું પણ રાખો છો તો તેનાથી તમને છ ફાયદા થાય છે. મખાના પોષક તત્વોનો ભંડાર હોય છે અને તેને ખાવાથી હાર્ટ, સ્કીન સારી થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તો ચાલો તમને જણાવીએ કે નિયમિત રીતે એક મુઠ્ઠીમાં ખાના ખાવાથી કેટલા ફાયદા થાય છે.
Apr 4,2023, 12:46 PM IST
Makhana
મહિલાઓએ રોજ એક મુઠ્ઠી મખાના ખાવા જ જોઈએ.. શરીરને કરી શકે છે આટલા લાભ
Makhana Health Benefit: મખાના ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મખાના કેલ્શિયમથી ભરપૂર હોય છે જેના કારણે શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે જેના કારણે વજન વધવાની ચિંતા પણ રહેતી નથી. ખાસ કરીને મહિલાઓએ નિયમિત રીતે મખાના ખાવા જોઈએ. તેનાથી મહિલાઓને પાંચ જબરદસ્ત ફાયદા થાય છે.
Mar 31,2023, 18:48 PM IST
makhana curry
આવી રીતે બનાવો મટર મખાનાની ટેસ્ટી અને હેલ્ધી સબ્જી, આંગળા ચાટતા રહી જશો
આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું છે જે ઝટપટ બની જાય છે અને સૌ કોઈને પસંદ પણ આવે છે. આ રેસિપી છે મટર મખાના. જેમાં મખાનાના ગુણ છે અને વટાણાનો ટેસ્ટ.
Feb 7,2023, 15:23 PM IST
farmer
'સફેદ સોનું' છે આ પાક, દંપત્તિ 2 જ વર્ષમાં 30 કરોડના માલિક, 600 લોકોને આપી રોજગારી
બિહારના મખાનાને ચમકતા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્ણિયાના એક યુવા ઉદ્યોગસાહસિકે મખાનાના સ્ટાર્ટઅપના માત્ર બે વર્ષમાં 30 કરોડનું ટર્નઓવર કર્યું છે. એટલું જ નહીં પણ અનેક યુવકોને રોજગારી આપી બમ્પર આવક મેળવે છે.
Jan 20,2023, 10:25 AM IST
male fertility
પરણિત પુરૂષો તાત્કાલિક બદલી દે પોતાની આ આદતો, નહીંતર પિતા બનવાનું સપનું રહેશે અધૂરું
પરણિત પુરૂષોને મોટાભાગે શારિરીક નબળાઇનો સામનો કરવો પડે છે, જેને લઇને તે ખૂબ પરેશાન રહે છે, પરંતુ શરમના કારણે ડોક્ટર અથવા કોઇ અંગતને વાત કરી શકતા નથી. સામાન્ય રીતે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીની ટેવ અથવા બેદરકારીના લીધે તે થઇ શકે છે, પરંતુ કેટલીક આદતોમાં ફેરફાર કરતાં મેલ ફર્ટિલિટીને વધારી શકાય છે.
May 21,2022, 19:45 PM IST
સુશાંત સિંહ
સ્વિમિંગ પૂલમાં જૈકલીન સાથે કંઇક આ રીતે મસ્તી કરતો જોવા મળ્યો સુશાંત
બોલીવુડ એક્ટર સુશાંઅ સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ (Jacqueline Fernandes) અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડ્રાઇવ (Drive)' 1 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. સ્ટીમિંગ પોર્ટલે શુક્રવારે 'ડ્રાઇવ' માટે લોન્ચ ડેટની જાહેરાત કરી છે. તરૂણ મનસુખાની તેના નિર્દેશક અને આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી છે.
Oct 5,2019, 15:52 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે