हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maldhari samaj
Maldhari samaj News
Milk strike
21 સપ્ટેમ્બરે રાજ્યમાં માલધારીઓની દૂધ હડતાળ, ડેરીઓ અને ઘરે-ઘરે દૂધ પહોંચાડશે નહીં
રાજ્યમાં વિવિધ માંગણીઓને લઈને માલધારી સમાજ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. 21 સપ્ટેમ્બર એટલે કે બુધવારે માલધારી સમાજ દ્વારા દૂધ હડતાળ જાહેર કરવામાં આવી છે. આ દિવસો અનેક ડેરીઓમાં દૂધ ભરવામાં આવશે નહીં.
Sep 19,2022, 17:17 PM IST
Ahmedabad
'OBC અનામતને હાથ લગાડશો તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો'
આ મહાપંચાયતમાં સમાજના અગ્રણીઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા જીલા પંચાયતનાં સભ્યો, મ્યુનિ. કોર્પોરેટરો, સંતો-મહંતો, સમાજનાં વિવિધ સંગઠનોનાં પ્રમુખો, સામાજીક આગેવાનો અને માલધારી સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
Aug 7,2022, 16:38 PM IST
botad
Unique Kankotri: દીકરાના લગ્નની કંકોત્રીમાં પિતાએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
દીકરાના લગ્નની કંકોત્રીમાં દેશના ક્રાંતિકારી નેતાઓ, સ્ત્રી અત્યાચાર જાગૃતિ, વ્યસન મુક્તિ, બાળ લગ્ન તેમજ માલધારી સમાજના કુરિવાજો અને રૂઢિચુસ્ત રિવાજોને નાબુદ કરતી અનોખી લગ્ન કંકોત્રી બનાવી માલધારી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
Feb 15,2021, 15:51 PM IST
પશુઓમાં રોગચાળો
સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત
માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, 10 લાખ જેટલા ઘેટા બકરા કચ્છમાં આવેલા છે જેમાં ૩૦ ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે
Sep 7,2020, 8:35 AM IST
gandhinagar
66 દિવસથી ચાલી રહેલું માલધારીઓનું આંદોલન સમેટાયું
ગાંધીનગરમાં વધુ એક આંદોલન સમેટવામાં સરકાર સફળ રહી છે. આદિવાસી માલધારી આંદોલન સમેટાયું. સર્ટિફિકેટની વિસંગતતાઓને લઇ છેલ્લા 66 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. પોરબંદરના સાંસદ રમેશ ધદૂકની મધ્યસ્થીથી આંદોલન સમેટાયું. આગામી બે મહિનામાં આદિવાસી માલધારી સમાજની માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે.
Mar 3,2020, 19:30 PM IST
Maldhari samaj
માલધારીઓ થયા ભાજપના સાંસદોથી નારાજ
ગીર બરડા અને આલોચના માલધારીઓને આદિવાસીમાં સમાવવાની માગણી સાથે આંદોલન કરી રહેલા માલધારીઓ ભાજપના 4 સાંસદોના પત્રથી નારાજ જોવા મળી રહ્યાં છે. માલધારીઓ પાસે વોટબેંક નહીં હોવાના કારણે નેતાઓ પોતાની તરફ ધ્યાન ન લેતા હોવાની લાચારી વ્યક્ત કરી હતી.
Feb 11,2020, 18:10 PM IST
Editor's Point
EDITOR'S POINT: માલધારી સમાજ અનામત માટે આવ્યું મેદાનમાં
આજે વાત કરીશું સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાની... વાત LRDની ભરતીમાં મહિલાઓને થયેલા અન્યાયની... ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં અનેક પરીક્ષાઓ લેવાઈ.. પરંતુ સૌથી વધારે ચર્ચા LRD પરીક્ષાની રહી... પહેલા પેપરલીક.. ત્યારબાદ ફરી પરીક્ષા... ફરી પરીક્ષા પહેલા પેપર ફૂટી ગયું....પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો.. અને હવે LRDની પરીક્ષા માં મહિલાઓની ભરતીનો મુદ્દો ઉઠ્યો છે... કેમ અનામત અને બિન અનામત મહિલાઓએ ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડ્યું?.... જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...
Jan 17,2020, 22:20 PM IST
મહેસાણા
નંદાસણમાં માલધારી સમાજની રેલીમાં પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ઉગ્ર
કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષકની ક્રૂર હત્યાના બનાવથી રોષે ભરાયેલા માલધારી સમાજે શુક્રવારે યોજેલી રેલીમાં પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ગરમાયો હતો.. પોલીસ પર પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
Aug 10,2018, 18:22 PM IST
Trending news
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા આ મુદ્દાઓ સંસદમાં ઉ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ