हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
botad
Botad News
Mobile
મેસેજ જોઇ મોબાઇલ ખિસ્સામાં મૂક્યો અને બોમ્બની જેમ ફાટ્યો! વ્યક્તિને પહોંચી ગંભીર ઈજા
બોટાદના ચંદ્રેશ જોષી સાથે એક ભયાનક બનાવ બની ગયો. તેમણે ફોનને ખિસ્સામાં મૂક્યો અને તરત જ મોબાઈલ ફાટી ગયો. તેમને પગમાં ઈજા પહોંચી છે.
Jul 31,2025, 19:12 PM IST
Causeway
બોટાદ જિલ્લામાં મોતનો કોઝ-વે! સતત રહે છે અકસ્માતનો ભય, 2 દિવસ પહેલા 3ના થયા હતા મોત
ગોધાવટાનો આ ગોઝારો કોઝવે આજે પણ જીવના જોખમે ઊભો છે. પ્રશ્ન એ છે કે, આખરે કેટલી જિંદગીઓ ગુમાવ્યા બાદ સરકાર અને પ્રશાસન જાગશે?...શું સાળંગપુર જેવા પવિત્ર યાત્રાધામનો રસ્તો સુરક્ષિત બનશે?... આ પ્રશ્નોના જવાબની રાહ જોવે છે ગોધાવટા ગામના લોકો.
Jul 16,2025, 20:39 PM IST
BAPS Saint
બોટાદ: BAPSના સંત-હરિભક્તોને લઈને જતી કાર કોઝવે પરથી પાણીમાં તણાઈ, 2ના મૃતદેહ મળ્યા
Car carrying BAPS saints and devotees falls into water from causeway watch video for more details
Jul 14,2025, 10:59 AM IST
botad
હરિભક્તો અને સંતોને લઈ જતી કાર કોઝવેમાં ડૂબી, 16 કલાક બાદ શાંત ચરીત સ્વામીનો મૃતદેહ
Botad News : બોટાદના રાણપુરમાં કોઝવે પરથી તણાઈ કાર... ગોધાવટા ગામ પાસે કાર સાથે 7 લોકો તણાયા.. 4 લોકોને બચાવાયા.. કુલ 3 લોકોના મોત થયા
Jul 14,2025, 16:54 PM IST
Keri River
બોટાદની કેરી નદી પર આવેલો ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકી
The main road of a village on the Keri River in Botad is submerged in water, causing great distress to locals and students.
Jun 30,2025, 18:50 PM IST
AAP Gujarat
આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ ખૂદ પાર્ટીએ કાર્યવાહી કરી છે. આજે સવારે પોતાની નારાજગી જાહેર કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
Jun 26,2025, 13:44 PM IST
botad
આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો બોમ્બ ફોડ્યો, કહ્યું- હું પાર્ટીના દરેક પદ પરથી...
Botad MLA Umesh Makwana: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
Jun 26,2025, 12:37 PM IST
botad
ઘેલો નદી પરના રમાઘાટના રમણીય દ્રશ્યો, બોટાદના ગઢડામાં પહેલા જ વરસાદમાં ડેમ ઓવરફ્લો
Beautiful views of Ramaghat on the Ghelo River, dam overflows in the first rain in the Ghadda of Botad
Jun 21,2025, 19:02 PM IST
botad
પૌરાણિક સહસ્ત્રધરા ખોડીયાર માતાજી મંદિર પાસે ધોધ શરૂ થતા પર્યટકોની ભીડ
Botad: Natural beauty blooms near the ancient Sahasradhara Khodiyar Mataji temple, crowds of tourists flock to the waterfall
Jun 19,2025, 17:50 PM IST
botad
ખાંભડા ગામ સંપૂર્ણ પાણીમાં ગરકાવ, ડેમના દરવાજા ખોલતા ગામમાં લોકોને ભારે હાલાકી…
Khambhad village of Botad completely submerged in water, people suffer as water rushes into the village after the dam gates are opened
Jun 17,2025, 19:07 PM IST
botad
બોટાદના જીવાદોરી સમાન રમાઘાટ ડેમ થયો ઓવરફ્લો, નદીકાંઠામાં રહેતા લોકોમાં ભયનો માહોલ
Ramaghat Dam, a lifeline of Botad district, overflows, fear among people living at the riverside
Jun 17,2025, 19:18 PM IST
botad
બોટાદમાં પાણીના વહેણમાં કાર તણાઈ, ચાલક સહિત બે વ્યક્તિઓ બહાર કૂદી બચાવ્યો જીવ
Car caught in water flow in Malanpur village in Botad, two people including the driver jumped out to save their lives
Jun 17,2025, 19:19 PM IST
botad
ચોમાસાના પ્રારંભે જ બોટાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Stormy weather in Botad, heavy rains inundate many areas; people suffer greatly
Jun 17,2025, 19:20 PM IST
botad
બોટાદમાં વરસેલા ભારે વરસાદમાં ફસાઈ ગાડી, પાણીમાં ફસાતા બે લોકોનો બચાવ, 6 લોકો લાપતા
Car gets stuck in heavy rain in Botad, two people rescued, 6 people still missing
Jun 17,2025, 19:26 PM IST
botad
બોટાદ જિલ્લાનું મોટા સમઢીયાળા ગામ થયું સંપર્કવિહોણું, કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી લોકો પસાર થવા મજબૂર
Samadhiyala in Botad district has become unreachable, people are forced to pass through the rushing water on the causeway
Jun 17,2025, 17:05 PM IST
botad
બોટાદના ગઢડામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઈશ્વરીયાથી લાખણકા જવાનો કોઝવે તૂટતા હાલાકી
heavy rain in Botad's Gadhada, villagers suffer as causeway from Ishwariya to Lakhanka breaks
Jun 17,2025, 19:28 PM IST
botad
બોટાદની ઘેલો નદીના પાણીમાં ફસાયો બાઈક ચાલક, રેસ્ક્યૂ માટે JCBની લેવામાં આવી મદદ
Biker trapped in Ghelo river water in Botad district, JCB help taken for rescue
Jun 17,2025, 19:32 PM IST
Ahmedabad Plane Crash
દીકરાનો મૃતદેહ વતન આવતા ગામ લોકો હિબકે ચઢ્યા, સગાઈ માટે લંડનથી આવ્યો હતો
Botad News : બોટાદના હાર્દિક અવૈયાનો મૃતદેહ લવાયો અડતાળા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મૃતક હાર્દિક છેલ્લા 3 વર્ષથી રહેતા હતા લંડન. કામરેજ તાલુકાના વિભૂતિ પટેલ સાથે થઈ હતી સગાઈ...
Jun 15,2025, 16:14 PM IST
gujarat
બોટાદમાં 'એક ફૂલ દો માલી' જેવી કહાનીનો કરૂણ અંજામ: હૈયું હચમચાવી દે તેવી છે ઘટના
પ્રેમ આંધળો હોય એવી કહેવત આપણે સાંભળી જ છે પરંતુ પ્રેમમાં ક્રૂરતા પણ જોવા મળે છે. લાખીયાણી ગામ પાસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે.
Apr 19,2025, 16:05 PM IST
gujarat
કોમી એકતાનું ઉદાહરણ: બોટાદમાં મુસ્લિમ આગેવાને 38 હિન્દુ યાત્રાળુને મહાકુંભ મોકલ્યા!
બોટાદમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદે 38 હિન્દુ યાત્રાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં મોકલવાનું ભવ્ય આયોજન કર્યું છે. આ યાત્રાળુઓને લક્ઝરી બસમાં મફત મુસાફરી ઉપરાંત રહેવા-જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
Jan 30,2025, 18:45 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ